[slideshow_deploy id=’19334′]
છેલ્લાં કેટલાં દિવસથી અમિત શાહ ધારાસભ્યોની ટીકીટની કવાયત કરતાં હતા, આમતો જગજાહેર છે કે અમિત શાહને આનંદી બહેનને જોયે આનંદ થતો નથી, પણ મજબૂરી કહોકે જે હોય તે અમિત શાહે આનંદી બહેનના પરિવાર પર અમિટ પ્રેમ દર્શાવ્યો છે.
અમિત શાહે પોતાના ગઢમાં આનંદી બહેનને આનંદ કરાવવા એમની દીકરી અનારને ટીકીટ લ્હાણમાં આપી દીધી છે જયારે આનંદી બહેનના સમયમાં ફૂદકેલા કેટલાક ધારાસભ્યોના ફુગ્ગાની હવા કાઢી નાંખી છે એમણે કઈક ધારાસભ્યોની ટીકીટ કોઈ પણ પ્રકારની દયા રાખ્યા વગર કાપી નાંખી છે, આનંદીને માત્ર અનારની ટીકીટ આપી આનંદ કરાવ્યો છે પણ જે પ્રમાણે અમિત શાહે ટીકીટો કાપી છે એમાં આનંદી બહેનની પાંખો પણ કપાઈ ગઈ છે અલબત અમિત શાહ નક્કી કરેલાં નામો પર નમોની મહોર લાગશે એટલે અમિત શાહનું લીસ્ટ ફાઈનલ થાય છે કે આનંદી બહેન પોતાના સમર્થકોને ઉમેટી શકે છે એ જોવાનું રહ્યું
Satyaday.com પર અમિત શાહે મોકલેલી એક્સક્લુઝીવ યાદી અહી છે.
ભાજપ નાં ઉમેદવારો નું લિસ્ટ
1) કચ્છ-માંડવી = તારાચંદ છેડા
2) ભૂજ = ડૉ.નીમાબેન આચાર્ય
3) ગાંધીધામ = રમેશભાઈ મહેશ્વરી
4) વાવ = શંકરભાઇ ચૌધરી
5) દીયોદર = કેશાજી ચૌહાણ
6) રાધનપુર =fc નાગરજી ઠાકોર
7) ચાણસ્મા = દિલીપકુમાર ઠાકોર
8) પાટણ = રણછોડભાઈ દેસાઈ
9) સિદ્ધપુર = જયનારાયણ વ્યાસ
10) મહેસાણા = નિતીનભાઈ પટેલ
11) હિંમતનગર = રાજેન્દ્રસિંહ ચાવડા
12) ઇડર = રમણભાઈ વોરા
13) ગાંધીનગર દક્ષિણ =નરહરિ અમીન
14) માણસા = અમિત ચૌધરી
15) વિરમગામ = ડો.તેજશ્રીબહેન પટેલ
16) ઘાટલોડિયા = અનાર પટેલ
17) વેજલપુર = કિશોરસિંહ ચૌહાણ
18) વટવા = પ્રદીપસિંહ જાડેજા
19) એલિશબ્રિજ = જાગૃતિબેન પંડ્યા
20) નારણપુરા = અજય પટેલ
21) નિકોલ = જગદીશ પંચાલ
22) અસારવા = આર. એમ. પટેલ
23)સાબરમતી = અરવિંદભાઈ પટેલ
24) ધોળકા = ભૂપેન્દ્રસિંહ ચુડાસ્મા
25) ધંધૂકા = લાલજીભાઈ કોળીપટેલ
26) લીંબડી = કિરીટસિંહ રાણા
27) વઢવાણ = આઈ .કે.જાડેજા
28) ચોટીલા = શામજી ચૌહાણ
29) રાજકોટ દક્ષિણ = ગોવિંદભાઇ પટેલ
30) રાજકોટ ગ્રામ્ય = ભાનુબેન બાખરીયા
31) જેતપુર = જયેશ રાદડિયા
32) કાલાવાડ = મેઘજીભાઈ ચાવડા
33) જામજોધપુર = ચીમનભાઈ સાપરીયા
34) દ્વારકા = પબુભા માણેક
35) પોરબંદર = બાબુભાઇ બોખરિયા
36) વિસાવદર = ભરત પટેલ
37) કેશોદ = અરવિંદ બાડાણી
38) માંગરોળ = રાજેશ ચૂડાસમા
39) સોમનાથ = જસાભાઈ બારડ
40) કોડીનાર =જેમભાઇ સોલંકી
41) લાઠી = બાવકુભાઇ ઉઘાડ
42) સાવરકુંડલા =વલ્લભભાઈ વઘાસીયા
43) રાજુલા = હીરાભાઈ સોલંકી
44) મહુવા = ભાવનાબેન મકવાણા
45) ગારીયાધાર = કેશુભાઈ નાકરાણી
46) ભાવનગર ગ્રામ્ય = પુરુષોત્તમ સોલંકી
47) ભાવનગર પૂર્વ =વિભાવરીબેન દવે
48) ગઢડા = આત્મારામ પરમાર
49) ભાવનગર પશ્ચિમ = જીતુ વાઘાણી
50) બોટાદ = ઠાકરસિંહ માણીયા
51) નડીયાદ = પંકજ દેસાઈ
52) કપડવંજ = બિમલ શાહ
53) લૂણાવાડા = મનુભાઈ પટેલ
54) શહેરા = જેઠાભાઇ ભરવાડ
55) ગોધરા = સી.કે.રાઓલજી
56) કાલોલ = અનુભાઈ રાઠોડ
57) હાલોલ = જયદત્તસિંહ પરમાર
58) ફતેપુરા = રમેશ કટારા
59) દેવગઢ બારીયા = બચુભાઈ ખાબડ
60) સાવલી = કેતનભાઈ ઈમાનદાર
61) વાઘોડિયા = મધુભાઇ શ્રીવાસ્તવ
62) ડભોઇ = બાલકૃષ્ણ પટેલ
63) વડોદરા શહેર = શ્રીમતી મનીષા વકીલ
64) રાવપુરા = રાજેન્દ્ર ત્રિવેદી
65) માંજલપુર = યોગેશ પટેલ
66) પાદરા = દિનેશભાઇ પટેલ
67) નાંદોદ = શબ્દશરણ તડવી
68) ડેડીયાપાડા = મોતીલાલ વસાવા
69) જંબુસર = છત્રસિંહ મોરી
70) વાગરા = અરુણસિંહ રાણા
71) ભરૂચ = દુષ્યંત પટેલ
72) અંકલેશ્વર = ઈશ્વરસિંહ પટેલ
73) ઓલપાડ = મૂકેશભાઇ પટેલ
74) માંગરોળ =ગણપતભાઈ વસાવા
75) કામરેજ = પ્રફુલભાઇ પાનસરિયા
76) સૂરત ઉત્તર = અજયકુમાર ચોકસી
77) કરંજ (સૂરત શહેર) = જનકભાઈ કાછડીયા
78) લીંબાયત = સંગીતાબહેન પાટીલ
79) કતાર ગામ = નાનુભાઈ વાનાણી
80) ચોર્યાસી = રાજેન્દ્રભાઇ પટેલ
81) બારડોલી = ઈશ્વરભાઈ પરમાર
82) મહુવા = મોહનભાઇ ડોડીયા
83) નીઝર =કાંતિભાઈ ગામીત
84) જલાલપોર = આર. સી. પટેલ
85) વલસાડ = ભરતભાઈ પટેલ
86) પારડી = કનુભાઈ દેસાઈ
87) ઉમરગામ = રમણભાઈ પાટકર