ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીના મતદાનની શરૂઆત થઇ ગઇ છે ત્યારે ચૂંટણી પંચે અત્યાર સુધીના આંકડાઓ જાહેર કર્યા છે.
જૂનાગઢ જીલ્લો ઃ 12.21 ટકા, વિસાવદર ઃ 11.40 ટકા, માણાવદર ઃ 15.86 ટકા, કેશોદ ઃ 13.72 ટકા, માંગરોળ ઃ 11.12 ટકા, કચ્છ 12.50, સુરેન્દ્રનગર 15.60, મોરબી 16.25, જામનગર 11.80, પોરબંદર 11, જૂનાગઢ 13, ભાવનગર 13, બોટાદ 14.50, નર્મદા 13.50, ભરૂચ 11, સુરત 12, તાપી 12, ડાંગ 6, નવસારી 15, વલસાડ 13 ટકા મતદાન નોંઘાયુ હતુ.