TMKOC મા મુનમુન દત્તા એ શેર કરેલો વિડિયો થયો વાયરલ,વિડિયો ના રિસ્પોન્સ મા રાજ અનડકત એટલે કે ટપ્પુ એ કરી હતી કૉમેન્ટ. મુનમુન દત્તા તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં 2008થી બબીતા અઇય્યરનાં રોલમાં છે. તેણે વર્ષ 2004માં ‘હમ સબ બારાતી’થી કરિઅરની શરૂઆત કરી હતી. ગત દિવસોમાં મુનમુન દત્તા વિવાદોમાં છે. એક્ટ્રેસ વિરુદ્ધ જૂનમાં હરિયાણાનાં હિસાર અને હાંસીની સાથે જ દેશનાં ચાર અલગ અલગ રાજ્યોમાં એસસી-એસટી એક્ટ હેઠળ કેસ દાખલ થયો હતો. વિડિયો ના રિસ્પોન્સ મા કૉમેન્ટ તે કૉમેન્ટ હવે ચર્ચા મા છે.
તમે જાણો છો કે બહુમતી ફેન ફોલોવિંગ ધરાવતા મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર સૌના પ્રિય છે.જ્યારે મુનમુન દત્તા કોઈ પણ ફોટો કે વિડિયો અપલોડ કરે તરત જ એ વિડિયો કે ફોટો તરત જ વાયરલ થઈ જાય છે. હાલમાં ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો મુનમુન દત્તા એ એ વિડિયો શેર કરતા તરત એમના લુક ના વખાણ ફેન્સ એ કૉમેન્ટ માં કર્યા છે.
TMKOC માં શેર કરેલો મુનમુન દત્તા એ ઈન્સ્ટાગ્રામ પર કરેલો વિડિયો થયો વાયરલ એ વિડિયો સૌથી વધુ ચર્ચા મા છે. આમાં રાજ અનડકટ એટલે કે ટપ્પુ એ મારેલી કૉમેન્ટ જે એક ઈમોજી પોસ્ટ મા માર્યું હતું આ બીજી વાર ટપ્પુ ની કૉમેન્ટ થઈ હતી વાયરલ. ટપ્પુ એ મારેલી કૉમેન્ટ જે તેનાથી મોટી ઉંમર ની વ્યેક્તી સાથે મારેલી કૉમેન્ટ પર ટ્રોલ થઈ રહ્યો છે.
બધા યુઝર્સ એ જુદી જુદી કોમેન્ટ મારી છે એમાંથી એક એ લખ્યું છે કે ‘આ શું છે’તો બીજાએ લખ્યું છે ‘તે તારી આંટી છે’. તમે જાણો છો કે મુનમુન દત્તાને ઘર ઘરમાં ઓળખ બની ગઇ છે જેઓ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા બબીતા અય્યર નું પાત્ર ભજવી રહ્યા છે. અને મુનમુન દત્તા ખૂબ જ સુંદર તસવીરો પોસ્ટ કરતી હોય છે.
મુનમુન દત્તા ના ફેન ફોલોવિંગ ને લઈને બહુ જ પોપ્યુલર એક્ટ્રેસ છે. તેઓ ફેન્સ માટે બહુ પોસ્ટ મૂકે છે.ટપ્પુ એ મારેલી કૉમેન્ટ ટપ્પુ ને બીજી વાર પડી ભારી.