ઘણી વખત સોશ્યલ મિડીયા પર એવી ઘટનાઓ સામે આવે છે કે તેને વાંચીને લોકો હેરાન થઈ જાય છે. ત્યારે આવીજ એક ઘટના સામે આવી છે જેને માનવજાતને શર્મસાર કરી છે. જેમાં એક 9 મહિનાની બિલાડી સાથે વાંરવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ બિલાડીની હાલત એટલી કથળી છે કે તે વ્યસ્થિત રીતે ઉભી કે બેસી પણ નથી શક્તી. ત્યારે અહીંની પોલીસ the woking cat rapistની જોરશોરથી તપાસ કરી રહી છે.
ત્યારે આ મામલે prevention of crurlty to animalsનાં અધિકારીઓ તો સ્તબ્ધ રહી ગયા છે અને એક નિવેદનમાં જણાવ્યું કે કોઈ જાનવર સાથે આવી ક્રૂરતા ક્યારેય જોઈ નથી. અધિકારીઓનાં જણાવ્યા મુજબ આ કેટનાં પગ પર ભયાનક ઈજાઓનાં નિશાન મળી આવ્યા છે. જેને બાળવામાં આવ્યું છે. એટલી ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવ્યા છે.
તેનાં ટીશ્યું તૂટી ગયા છે. ત્યારે અધિકારીઓ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. અને ધીરે ધીરે રિકવર આવી રહી છે. અને પોલીસે આ જઘન્ય કૃત્ય કરનાર નરાધમની તપાસ હાલ ચાલી રહી છે. ત્યારે એક મહિલાને તેની સારવાર માટે રાખવામાં આવી છે.