જામનગરમાં યોગ અને આહાર વર્કશોપનું અાયોજન કરવામાં અાવ્યુ છે.જાણો તમારા શરીરના હીસાબે તમારા યોગ્ય એક્સરસાઈઝ અને આહાર વીશે.તમને પારંપરિક યોગ, પ્રાણાયામ, પંચમહાભૂતની સાથે એક્સરસાઈઝ, થાઈઝ, ટમી, સાઈડ્સ ઘટાડવાની ટેક્નીક્સ, ટોવલ અને બોટલ એરોબીક્સ, ઇત્યાદિની જાણકારી દેવામાં આવશે.
યોગ:
ટાઈમ: ૭-૮.૩૦ સવારે, ૫-૬.૩૦ સાંજે. ફિસ: ૪૦૦, તારીખ: ૧૯-૨૨ ફેબ્રુઆરી સુધી
આહાર વર્કશોપ: ૨-૪ બપોરે, ફીસ: નિશુલ્ક. તારીખ: ૧૯ ફેબ્રુઆરી.
રેજિસ્ટ્રેશન કમ્પલસરી- 9673313000
સ્થળ- સર્વ મંગલ રેશીડેન્સી, 4થો માળ, 404, રણજીતનગર રોડ,હરીઅા સ્કૂલ, જામનગર
ભાગ લેવા ઇચ્છતા હો તો સજિસ્ટ્રેશન કરાવો.