વલસાડ જિલ્લામાં મતદારોના અભૂતપૂર્વ ઉત્સાહ બાદ સમગ્ર જિલ્લામાં 02 વાગ્યા સુધીમાં સરેરાશ 47. 56% મતદાન નોંધાયું છે.
વલસાડ જિલ્લામાં પાંચેય સીટ માટે ચાલી રહેલા મતદાનમાં સવારના આઠથી 02 વાગ્યા સુધીમાં સરેરાશ 47. 56%મતદાન નોંધાયુ છે મતદાન મથકો પર હજુ પણ લાંબી કતારો જોવા મળી રહી છે જેમાં તમામ મતદાન મથકો પર પુરુષો- મહિલા મતદારોએ પોતાના ગુપ્ત મતાધિકારનો ઉપયોગ કર્યો કર્યો
વલસાડ જિલ્લામાં માં વલસાડ અને ઉમરગામ માં મોટા ભાગ ના અપંગ અને વૃદ્ધ મતદારો એ કર્યું મતદાન. 80થી 100 વર્ષના મતદારોએ કર્યું મતદાન
ઉત્સાહ પૂર્વક મતદારોને જોઈ જિલ્લાનું મતદાન વધ્યું
તાલુકા દીઠ મતદાન ટકાવારી, ધરમપુર :- 57. 52%, વલસાડ :- 48. 48%, પારડી :- 44. 53%, કપરાડા :- 42. 00%, ઉમરગામ :- 45. 72%, જિલ્લાનું કુલ સરેરાશ મતદાન 47. 56%