Rajyasabha Electionભાજપે રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ભાજપની આ ત્રીજી યાદી છે. આ પહેલા બુધવારે (14 ફેબ્રુઆરી 2024) ભાજપે 5 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.
ભાજપે ગુજરાતમાંથી જેપી નડ્ડા તેમજ ગોવિંદભાઈ ધોળકિયા, મયંકભાઈ નાયક, જશવંતસિંહ સલામસિંહ પરમારને રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા છે.
ભાજપે રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. પાર્ટીએ ગુજરાતમાંથી જેપી નડ્ડા અને મહારાષ્ટ્રમાંથી અશોક ચવ્હાણને ઉમેદવાર બનાવ્યા છે. અશોક ચવ્હાણ 13 ફેબ્રુઆરીએ જ ભાજપમાં જોડાયા હતા. આ ઉપરાંત ભાજપે મહારાષ્ટ્રમાંથી મેધા કુલકર્ણી અને અજીત ગોપચડેને રાજ્યસભા માટે પોતાના ઉમેદવાર બનાવ્યા છે.