[slideshow_deploy id=’4668′]
ટીવી એક્ટ્રેસ નિયા શર્માએ ટોપની બોલિવૂડ એકટ્રેસીસને પાછળ રાખીને એશિયાની ત્રીજી સેક્સી મહિલા બની. ‘જમાઇ રાજા’ની ‘રોશની’ એટલે કે ટીવી એક્ટ્રેસ નિયા શર્માએ એશિયાની ટોચની ત્રણ સેક્સી મહિલાઓમાં સ્થાન મેળવ્યું છે. બ્રિટનના એક અખબારે નિયા શર્માને બોલિવૂડ એક્ટ્રેસ કૈટરિના, આલિયા ભટટ્ટ અને સોનમ કપૂરથી પણ સેક્સી ગણાવી હતી. નિયા શર્માએ ગોલ્ડ એવોર્ડ 2016ના ફંક્શનમાં બોલ્ડ ગાઉન પહેરી બધાને ચોંકાવી દીધા હતા. ફિલ્મના એવોર્ડ ફંક્શનોમાં બધી એક્ટ્રેસ અલગ અલગ હોટ એન્ડ બોલ્ડ અંદાજમાં જોવા મળતી હોય છે જો કે ટીવી એક્ટ્રેસ નિયા શર્માએ કમાલ કરી દીધી.નિયા શર્માએ હોલિવૂડની એક્ટ્રેસ જેમ જ ગાઉન પહેરીને આવી હતી. નિયો શર્માનો આ બોલ્ડ લૂક જોતા સૌ કોઇ પાણી પાણી થઇ ગયું હતું. મેટાલિક કફ્તાન સ્ટાઇલ ગાઉનમાં નિયા જ્યારે રેમ્પવોક કર્યું હતું. આ ગાઉન શાહિદ આમિરે ડિઝાઇન કર્યું હતું.