મુંબઈ : અમિતાભ બચ્ચન મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં કોરોના વાયરસની સારવાર લઈ રહ્યા છે. તેઓ સોશિયલ મીડિયા પર ચાહકોને તેમના સ્વાસ્થ્યને લગતા અપડેટ્સ આપતા રહે છે. આ સિવાય અમિતાભ બચ્ચન ચાહકો સાથે ઘણા આઇડિયા શેર કરી રહ્યા છે. તેઓ થોડા આ મુશ્કેલ સમયમાં તેમના પ્રશંસકોને તેમનું સમર્થન આપવા બદલ આભાર માની રહ્યા છે.
આ સિવાય તેઓએ તેમની સારવાર માટે ડોક્ટરોનો આભાર પણ માન્યો છે. તાજેતરમાં જ તેણે સોશિયલ મીડિયા પર તેના પિતા હરિવંશ રાય બચ્ચન દ્વારા લખેલી એક કવિતા શેર કરી છે. આ કવિતા ચાહકોમાં ખૂબ વાયરલ થઈ રહી છે. તેમણે આ કવિતાના અંતે લખ્યું, તે તે લોકો માટે છે જેઓ આપણું રક્ષણ કરે છે.
T 3599 -मैं हूँ उनके साथ, खड़ी जो सीधी रखते अपनी रीढ़।
कभी नहीं जो तज सकते हैं⁰अपना न्यायोचित अधिकार,⁰
कभी नहीं जो सह सकते हैं⁰शीश नवाकर अत्याचार,⁰
एक अकेले हों या उनके⁰साथ खड़ी हो भारी भीड़;⁰
मैं हूँ उनके साथ, खड़ी जो सीधी रखते अपनी रीढ़।
~ HRB
to them that protect us— Amitabh Bachchan (@SrBachchan) July 19, 2020