મુંબઈ : બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂર અભિનીત ફિલ્મ ‘બાગી 3’ આ શુક્રવારે બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ છે. ફિલ્મના પહેલા દિવસની કમાણીનો ડેટા ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ દ્વારા તેના ટ્વિટર હેન્ડલ પરથી બહાર પાડવામાં આવ્યો છે. તરણે જણાવ્યું હતું કે, કોરોના વાયરસ, હોળી પહેલાનો ડલ ફેઝના તબક્કા અને બાળકોની પરીક્ષાના સમયગાળાનો ડર હોવા છતાં ફિલ્મે પહેલા દિવસે 17 કરોડ 50 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.
ટાઇગર શ્રોફની આ પાંચમી ફિલ્મ છે, જેણે ડબલ ડિજિટલ કલેક્શનથી શરૂઆત કરી હતી. તરણે જણાવ્યું હતું કે, આ ફિલ્મે મલ્ટીપ્લેક્સ કરતાં સિંગલ સ્ક્રીનથી વધુ કમાણી કરી છે. તરણે અગાઉની તમામ ફિલ્મો સાથે ટાઇગરના વ્યવસાયની તુલના કરી હતી અને કહ્યું હતું કે, ‘વોર’ પછી ટાઇગરની આ બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. તમને જણાવી દઈએ કે ટાઇગરની ‘વોર’ ફિલ્મમાં ઋત્વિક રોશને પણ સાથે મહત્વની ભૂમિકા ભજવી હતી.
⭐️ #CoronaVirus scare
⭐️ #Pre–#Holi dull phase
⭐️ #Examination period
Yet, #Baaghi3 takes a big start on Day 1… Emerges biggest opener of 2020 [so far]… Fifth film of #TigerShroff to open in double digits… Single screens excel, plexes decent… Fri ₹ 17.50 cr. #India biz.— taran adarsh (@taran_adarsh) March 7, 2020
#TigerShroff versus #TigerShroff… *Day 1* biz…
2016: #AFlyingJatt ₹ 7.10 cr [Thu; #Janmashtami holiday]
2017: #MunnaMichael ₹ 6.65 cr
2014: #Heropanti ₹ 6.63 cr#India biz.— taran adarsh (@taran_adarsh) March 7, 2020
#Baaghi franchise… *Day 1* biz…
⭐️ [2020] #Baaghi3 ₹ 17.50 cr
⭐️ [2018] #Baaghi2 ₹ 25.10 cr
⭐️ [2016] #Baaghi ₹ 11.94 cr#India biz.— taran adarsh (@taran_adarsh) March 7, 2020
Top 5 *Day 1* biz – 2020 releases…
1. #Baaghi3 ₹ 17.50 cr
2. #Tanhaji ₹ 15.10 cr
3. #LoveAajKal ₹ 12.40 cr
4. #StreetDancer3D ₹ 10.26 cr
5. #ShubhMangalZyadaSaavdhan ₹ 9.55 cr#India biz. #Hindi films.— taran adarsh (@taran_adarsh) March 7, 2020