મુંબઈ : બોલિવૂડ સુપરસ્ટાર દીપિકા પાદુકોણ ફિલ્મ જગતની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ ખૂબ અકટીવ છે. અને તેના ફિટનેસ વિડિયોઝ અને તેના ફોટોશૂટએ લોકોના દિલ જીતી લીધા. તે જ સમયે, દીપિકા પાદુકોણના એક બોલ્ડ ફોટોશૂટે તેના પ્રશંસકોને દિવાના બનાવ્યા છે. આ શૂટમાં લોકો દીપિકાની નવી સ્ટાઇલને ખૂબ પસંદ કરી રહ્યા છે.
આ નવી તસવીરો દીપિકાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં દીપિકા પાદુકોણ ફોટોઝ દરિયા કિનારા પર અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. આ તસવીરોમાં દીપિકા ડિઝાઇનર ડ્રેસમાં જોવા મળી રહી છે. જુઓ આ તસવીર …