મુંબઈ : આજે સફળતાની ટોચ પર પહોંચેલી ઇન્ડસ્ટ્રીની હાસ્ય કલાકાર ભારતી સિંહનું બાળપણ એક સમયે ગરીબીમાં પસાર થયું હતું. ભારતીનું બાળપણ સંઘર્ષથી ભરેલું હતું, જે ભારતીએ એકવાર કહ્યું હતું કે, “મારા મોટા ભાઈ અને બહેનનો મોટાભાગનો સમય અમારા માટે ખોરાક અને છત મેળવવા માટે વિતાવવામાં આવ્યો હતો, કેટલીકવાર અમને પૂરતો ખોરાક મળતો ન હતો”.
ભારતી અને હર્ષને હાલ મેડિકલ ચેકઅપ માટે લઇ જવામાં આવ્યા છે. તેઓને શારીરિક રૂપે કીલા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જો મેડિકલ ચેકઅપ જલ્દી થઇ જશે તો તેઓને ફરી એનસીબી કચેરીમાં લાવવામાં આવશે અને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને જો મેડિકલ ચેકઅપમાં સમય લાગશે તો બંનેને સીધા હોસ્પિટલથી કોર્ટમાં લઈ જવામાં આવશે.
Mumbai: Comedian Bharti Singh & her husband Haarsh Limbachiyaa being taken to hospital for medical examination. They have been arrested by the Narcotics Control Bureau (NCB). #Maharashtra https://t.co/vutDGJ6NsS pic.twitter.com/EuSYkGovpq
— ANI (@ANI) November 22, 2020
ઉલ્લેખનીય છે કે,તેને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. હાસ્ય કલાકાર ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાને તબીબી તપાસ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.