મુંબઈ : કપિલ શર્માએ આજે સવારે એક સારા સમાચાર આપ્યા છે કે તે ફરીથી પિતા બન્યો છે. તેમની પત્ની ગિન્નીએ આજે એક પુત્રને જન્મ આપ્યો છે. ત્યારબાદથી તેને સોશિયલ મીડિયા પર અભિનંદન અને શુભેચ્છાઓ મળી રહી છે. મનોજ બાજપેયી, સાઇના નેહવાલ જેવા ઘણા મોટા સ્ટાર્સે અભિનંદન પાઠવ્યા છે.
ક્રિકેટર સુરેશ રૈનાએ લખ્યું- ખૂબ ખૂબ અભિનંદન. બેબીને સ્નેહ
Congratulations paji ! Lots of love to kid and bhabi Ji ❤️❤️❤️❤️🙏🙏
— Suresh Raina🇮🇳 (@ImRaina) February 1, 2021
આ સમાચાર સાંભળીને મનોજ બાજપેયી અને સાઇના નેહવાલે પણ કપિલને અભિનંદન આપ્યા.
Congratulations 🎉 @KapilSharmaK9 https://t.co/cDtWlm8g1D
— manoj bajpayee (@BajpayeeManoj) February 1, 2021
આ સિવાય તેમના ચાહકો પણ તેને શુભેચ્છા પાઠવી રહ્યા છે.
Congratulations 👌👌
— Saina Nehwal (@NSaina) February 1, 2021
કપિલ શર્માએ સવારે 5:30 વાગ્યે ટવીટ કરીને લખ્યું કે, હેલો, આજે સવારે ભગવાનની કૃપાથી અમને એક પુત્ર મળ્યો છે, ભગવાનની કૃપાથી બાળક અને માતા બંને સ્વસ્થ છે, તમારા પ્રેમ અને પ્રાર્થના બદલ તમારો આભાર. ગિન્ની અને કપિલ. ”
Namaskaar 🙏 we are blessed with a Baby boy this early morning, by the grace of God Baby n Mother both r fine, thank you so much for all the love, blessings n prayers 🙏 love you all ❤️ginni n kapil 🤗 #gratitude 🙏
— Kapil Sharma (@KapilSharmaK9) February 1, 2021