ઓસ્કાર એવોર્ડનો સમગ્ર દુનિયાને બેતાબીથી ઈન્તજાર હોય છે.વિશ્વના આ સૌથી મોટા પુરસ્કાર ફંક્શનની તૈયારી પણ મહિનાઓ પહેલાથી જ શરૂ થઈ જાય છે. તાજેતરમાં 23 જાન્યુઆરીએ 90 મા ઍકેડમી એવૉર્ડ્સ ઓસ્કર નોમિનેશનની જાહેરાત થઈ ગઈ છે.તેની એક ખાસ બાબત એ છે કે બૉલીવુડની દેસી ગર્લ એટલે કે પ્રિયંકા ચોપડાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ રીહર્સલના કેટલાક ફોટા પણ શેર કર્યા છે.
આ વખતે 4થી માર્ચે 90 મા ઓસ્કાર એવોર્ડનું સંચાલન જીમ્મી કિમેલ કરશે. 2018 ઑસ્કાર નોમીનેશનની યાદી જાહેર કરવામાં અાવી છે.
Best Picture
કોલ મી બાય યોર નેમ, ડાર્કેસ્ટ ઑર ડનકિર્ક, ગેટ આઉટ, લેડી બર્ડ, ફેન્ટમ થ્રેડ, ધ પોસ્ટ, ધ શેપ ઓફ વોટર, થ્રી બિલબોર્ડ્સ આઉટસાઇડ ઇબિંગ, મસુરી
Best Director
જોર્ડન પીલ ગેટ આઉટ, ક્રિસ્ટોફર નોલન, ડેનકિર્ક, ગુઈલમો ડેલ ટોરો-ધ શેપ ઓફ વોટર, ગ્રેટા ગર્વી, લેડી બર્ડ,પોલ થોમસ એન્ડરસન-ફેન્ટમ થ્રેડ, ક્રિસ્ટોફર નોલન, ડેન્કર્ક
Best Actress
સૉલે હોકીન્સ-ધ શેપ ઓફ વોટર, ફ્રાન્સિસ મેક્ડોરમંડ-થ્રી બિલબોર્ડ્સ આઉટસાઇડ ઇબિંગ મસુરી, મારગોટ રોબી, આઈ, ટોનીયા, સોઓઈર્સ રોનાન- લેડી બર્ડ, મરીલ સ્ટ્રીપ-ધ પોસ્ટ
Best Actor
ટિમોથી ચાલમેટ-કોલ મી બાય યોર નેમ, ડેનિયલ ડે લેવિસ-ફેન્ટમ થ્રેડ, ડેનિયલ કલુયા-ગેટ આઉટ, ગેરી ઓલ્ડમેન-ડાર્કેસ્ટ ઑર, ડેનજેન વોશિંગ્ટન- રોમન જે ઇઝરાયેલ, ઇએસક્યુ
Best Foreign Language Film
અ ફન્ટેટેસ્ટિક વુમન, ધ ઇન્સલ્ટ, લવલેસ, ઓન બોડી એન્ડ સોલ, ધ સ્ક્વાયર
Best Songs
માઇટી રીવર, મડવાઉન્ડ,મિસ્ટ્રી ઓફ લવ, કોલમી બાય યોર નેમ,રેમેમ્બર મી, કોકો, સ્ટેન્ડ અપ ફોર સેમથિંગ, માર્શલ, ધીસ ઈઝ મી ધ ગ્રેટેસ્ટ શોમેન
Best Costume Design
બ્યુટી એન્ડ ધ બીસ્ટ, ડાર્કેસ્ટ ઑર-ફેન્ટમ થ્રેડ, ધ શેપ ઓફ વોટર, વિક્ટોરિયા અેન્ડ અબ્દુલ
Best Makeup and Hair Style
ડાર્કેસ્ટ ઑર, વિક્ટોરિયા અેન્ડ અબ્દુલ, વંન્ડર
ઑસ્કર એવોર્ડમાં તેના સિવાય ઘણા બધા કેટેગરીના અનાઉન્સ કરવામાં આવ્યા છે.