નવી દિલ્હી : ફેશન અને સેલેબ્સની સૌથી મોટી ઇવેન્ટ મેટ ગાલા 2019 ન્યૂ યોર્કમાં યોજાઈ. ગાલામાંથી બહાર આવતી તસવીરોમાંથી સૌથી પ્રિયંકા ચોપડા અને નિક જોનાસની તસવીર સૌથી વધુ વાયરલ થઇ રહી છે. પ્રિયંકા ઉપરાંત, બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પ્રિયંકા ચોપડા સિલ્વર રંગના ગાઉન અને નાટક મેકઅપ લૂકમાં દેખાઈ હતી, જ્યારે નિક જોનાસ મૂછ સાથે શાહી શૈલીમાં જોવા મળ્યો હતો. જ્યારથી પ્રિયંકાની તસવીર સામે આવી છે, લોકોએ તેમને નિશાન બનાવવાની શરૂઆત કરી છે. સોશિયલ મીડિયા પર વિવિધ કોમેન્ટ કરીને લોકો પ્રિયંકાના લૂકને ટ્રોલ કરી રહ્યા છે.
મેટ ગાલા 2019 ઇવેન્ટમાં પ્રિયંકાએ ડિયોરનો હાઈ સ્લિટ સિલ્વર ડ્રેસ પહેર્યો છે.આ સાથે, પ્રિયંકાના ‘આફ્રિકન કર્લ્સ’ હેરસ્ટાઇલે તેને ટ્રોલર્સની નજરમાં પહોંચાડી દીધી હતી. મેટ ગાલાની થીમ અનુસાર, પ્રિયંકાનો દેખાવ એકદમ સંપૂર્ણ હતો, પરંતુ તેના દેશના ચાહકોને તેનો આ લૂક ગમ્યો નહીં અને તેઓએ પ્રિયંકા નવા – નવા નામે બોલાવવાનું શરુ કરી દીધું છે.
Pic 1 : Your Facebook Profile picture
Pic 2 : Your Aadhar card picture#PriyankaChopra pic.twitter.com/ttSqcmcHhp— Ratnesh Mishra (@mishraratnesh23) May 7, 2019
કોઈએ પ્રિયંકાને પોકેમોન કહ્યું તો કોઈએ તેમનો ચહેરો ભૂત – પ્રેત સાથે મળતો આવતો હોવાની વાત કરી.
For total shock proof life,
Use Havells MCBs ?#PriyankaChopra #MetGala pic.twitter.com/dMRmZ9X5MC— Anshul Mahajan (@2794_anshul) May 7, 2019
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017 માં પણ પ્રિયંકાના લૂકને ઘણો વાયરલ કરવામાં આવ્યો હતો. ઇવેન્ટ દરમિયાન, પ્રિયંકા અને નિકના અફેરના સમાચારે જોર પકડ્યું હતું. જ્યારે જોનાસ ફેમિલીના નવદંપતી અને સોફી ટર્નર પણ મેટ ગાલામાં ક્લાસિક લૂકમાં સાથે જોવા મળ્યા હતા.
જુઓ મેટ ગાલાની વધુ તસવીરો :
150 points to Billy Porter #MetGala pic.twitter.com/jwJQ4ls8Gj
— M A D D Y ✨ (@madeleine_lily_) May 6, 2019
Celine Dandelion #MetGala pic.twitter.com/Kqp2SSuCYl
— Erik Anderson (@awards_watch) May 6, 2019
If Kendall and Kylie did get inspo from Hattie and Olive from Ella Enchanted IM NOT EVEN MAD #MetGala pic.twitter.com/SILfOtWQNS
— this is the worst (@sorrysprinkles) May 7, 2019
Oh look! someone finally brought some marinara for rihannas iconic pizza dress!#MetGala pic.twitter.com/74UWCRmLjZ
— Wine and tea (@Krazykarenn) May 7, 2019
#MetGala pic.twitter.com/8ZWPdTIoyt
— ? | HΘMΣCΘMING (@yoncespears) May 6, 2019
i had to. #MetGala pic.twitter.com/f8doQAxO2d
— ? shawn MET GALA 2019 ? (@nikidan5) May 6, 2019