ભોજપૂરી એકટ્રેસ નેહા મલિક ન્યૂ યર પર ખૂબ જ શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી. નેહા મલિકે કેમેરાની સામે ગ્લેમરસ અંદાજમાં પોઝ આપ્યા છે. બ્લેક કલરના બોડીકોન ડ્રેસમાં નેહા મલિકે ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
નવા લૂકમાં એકટ્રેસ ખૂબ જ સુંદર પોઝ આપતી જોવા મળે છે. બ્લેક લૂકમાં અભિનેત્રીએ કેમેરાની સામે અલગ અલગ અંદાજમાં શાનદાર પોઝ આપ્યા છે. નેહા મલિકનો આ ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
નેહા મલિક પોતાની ગ્લેમરસ લાઇફસ્ટાઇલથી તમામ ભોજપુરી એકટ્રેસને પાછળ છોડે છે.