મુંબઈ : બૉલીવુડ એક્ટ્રેસ નુસરત ભરૂચા આ દિવસોમાં કામકાજથી બ્રેક લઈને એડવેંચર્સ મૂમેન્ટ્સ એન્જોય કરી રહી છે. તેણે સોશિયલ મીડિયા પર એક વિડીયો અને તસવીર શેર કરી છે, જેમાં તે બિકીનીમાં છે અને દરિયાના મોજાની વચ્ચે જેટ સ્કીઇંગ કરતી જોવા મળી રહી છે.
વેકેશન પર આ એન્જોય કરતી જોવા મળી નુશરત ભરૂચા
નુશરતએ તેના વેકેશનને રોમાંચક બનાવવામાં કોઈ કમી રાખી નથી. નુશરતે ઇન્સ્ટાગ્રામ પર એક વિડિઓ શેર કર્યો છે તેમાં તે ઉત્સાહપૂર્વક દરિયામાં જેટ સ્કીઈંગ કરતી જોવા મળે છે. આ સમયનો એક ફોટો પણ શેર કર્યો છે, જેમાં તે દરિયામાં જેટ પર આરામ કરતી જોવા મળી રહી છે.