બૉલીવુડના મશહૂર સંગીતકાર વાજિદનું મોડીરાત્રે મૃત્યુ થઇ છે વાજિદ ખાન કોરોનાથી સંક્રમિત હતા.વાજિદ ખાનના મૃત્યુથી બોલીવુડમાં ગમનો માહોલ છે ત્યાંજ બૉલીવુડના સિતારા ટ્વિટ્ટર પર વાજિદ ખાનને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.વાજિદ ખાન કોરોના ઇન્ફેક્શનથી 42 વર્ષની વયે અવસાન પામ્યા છે.વાજિદ સલમાન ખાનની મોટાભાગની ફિલ્મો માટે મ્યુઝિક કંપોઝ કરવા માટે લોકપ્રિય.
Sad News: Noted singer Sonu Nigam just confirmed to me that music composer Wajid Khan of Sajid-Wajid passed away a short while back. He was suffering from Covid 19.
— Faridoon Shahryar (@iFaridoon) May 31, 2020
Terrible news. The one thing I will always remember is Wajid bhai's laugh. Always smiling. Gone too soon. My condolences to his family and everyone grieving. Rest in peace my friend. You are in my thoughts and prayers.@wajidkhan7
— PRIYANKA (@priyankachopra) May 31, 2020
shocked hearing this news @wajidkhan7 bhai was extremely close to me and my family. He was one of the most positive people to be around. We will miss u Wajid bhai thank u for the music 🎵 pic.twitter.com/jW2C2ooZ3P
— VarunDhawan (@Varun_dvn) May 31, 2020
જીવલેણ કોરોનાવાયરસ વિશ્વભરમાં ફેલાયેલો છે. વાયરસના ફેલાવાતા રોકવા માટે ભારતમાં માર્ચ-એન્ડથી લોકડાઉનમાં છે. દરમિયાન, ગાયક કનિકા કપૂર, અભિનેતા કિરણ કુમાર, અભિનેત્રી જોઆ મોરાની, તેની બહેન સહિત અન્ય ઘણા હસ્તીઓ COVID-19 માંથી સ્વસ્થ થયા છે.