સાક્ષી સાગર ચોપરા ફોટોઃ ‘રામાયણ’ બનાવનાર રામાનંદ સાગરની પૌત્રી સાક્ષી ચોપરા તેના બોલ્ડ લુક્સના કારણે ટ્રોલ થઈ રહી છે. સાક્ષીની તસવીરો જોઈને નેટીઝન્સ તેને ‘ઉર્ફી પાર્ટ 2’ કહી રહ્યાં છે. ફોટો જુઓ.
1/5
2/5
તાજેતરમાં જ સાક્ષી મુંબઈમાં જોવા મળી હતી. બોલ્ડ લુકના કારણે સાક્ષી ટ્રોલ્સના નિશાના પર આવી ગઈ હતી. નેટ કપડા પહેરીને બહાર આવેલી સાક્ષીને જોઈને યુઝર્સ તેને ઉર્ફી જાવેદ પાર્ટ 2 કહેવા લાગ્યા.
3/5
નેટીઝન્સ સાક્ષીને તેની ફેશન સેન્સ માટે ટ્રોલ કરી રહ્યા છે. જોકે સાક્ષી ચોપરાના સોશિયલ મીડિયા પર 551K ફોલોઅર્સ છે. તે ઈન્સ્ટાગ્રામ પર તેના બોલ્ડ ફોટો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.
4/5
સોશિયલ મીડિયા સેલિબ્રિટી હોવા ઉપરાંત, સાક્ષી સાગર ચોપડાદા એક ગાયક પણ છે અને તેની પોતાની યુટ્યુબ ચેનલ છે. સાક્ષીને એક્ટિંગ માટે ઘણી ઑફર્સ મળી હતી, પરંતુ તે માત્ર સિંગિંગમાં જ પોતાનું કરિયર બનાવવા માંગે છે.
5/5
એક ઈન્ટરવ્યુમાં સાક્ષાએ કહ્યું હતું કે, હું મારા પરદાદા રામાનંદ સાગરના નામના દબાણથી ખૂબ જ પરેશાન છું, જ્યારે પણ હું કોઈ બોલ્ડ ફોટો શેર કરું છું ત્યારે લોકો કમેન્ટમાં મારી સરખામણી મારા પરદાદા સાથે કરવા લાગે છે.