મુંબઈ : બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસમાં તપાસ સતત ચાલી રહી છે, પરંતુ આ હોવા છતાં ચાહકો દર થોડા દિવસોમાં નવા પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. હવે સોશિયલ મીડિયા પર વાયરલ થતા કેટલાક ટ્વીટ્સ અનિવાર્ય રીતે શેર કરવામાં આવી રહ્યા છે. આ ટ્વીટમાં વિકિપિડિયા પર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના સમય અંગે પ્રશ્નો ઉભા થયા છે.
વાયરલ થતા ટ્વીટ્સમાં ચાહકોએ સુશાંત સિંહ રાજપૂતના વિકિપીડિયા પેજનો રિવિઝન ઇતિહાસ શેર કર્યો છે. ટ્વિટ અનુસાર, તેમના મૃત્યુ અંગેની માહિતી સુશાંતના વિકિપીડિયા પેજ પર 14 જૂન સવારે 8.59 વાગ્યે અપડેટ કરવામાં આવી હતી. જ્યારે અત્યાર સુધીની ઉપલબ્ધ માહિતી અનુસાર સુશાંત સવારે 9.30 વાગ્યે તેના ઓરડામાંથી બહાર આવ્યો હતો. તેણે જ્યુસ પીધુ અને પછી પાછો તેના રૂમમાં ગયો હતો. જે બાદ આત્મહત્યા કરી હતી.
How could this be possible.A person adding to his Wikipedia page that he died by suicide at 9.08 am.That means someone already knew it before his death that he will commit suicide..There is something fishy..CBI needs to investigate..#AmitShahDoJusticeForSSR@Neil_Panchtilak pic.twitter.com/n4qB1yOKPk
— mamta chandra (@mamtalily) June 29, 2020
How could this be possible.A person adding to his Wikipedia page that he died by suicide at 9.08 am.That means someone already knew it before his death that he will commit suicide..
There is something fishy..CBI needs to investigate..#AmitShahDoJusticeForSSR pic.twitter.com/xCNZY8ESR2— Shruti Jain (@Shrutiiijain) June 29, 2020
Sushant's mysterious death is very heart breaking. Mumbai police is calling it a suicide but there are many evidences that clearly show that it was a planned murder. @AmitShah request you to provide a cbi investigation.#AmitShahDoJusticeForSSR pic.twitter.com/VxZFK5S7CY
— Ä…. (@Optimistic_AP) June 29, 2020