આજે, મહાશિવરાત્રી અને મહિલા દિવસના અવસર પર, અભિનેત્રી તમન્ના ભાટિયાએ તેની આગામી ક્રાઈમ થ્રિલર ફિલ્મ ‘ઓડેલા 2’ નો ફર્સ્ટ લૂક ચાહકો સાથે શેર કર્યો છે. અભિનેત્રીએ આ મહિનાથી જ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે.