Pooja Hegde Death Threats: સલમાન ખાન સાથે ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’માં મહત્વની ભૂમિકા ભજવનાર અભિનેત્રી પૂજા હેગડેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હોવાના અહેવાલ છે.
તમને જણાવી દઈએ કે વિરલ ભાયાણીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને આ જાણકારી આપી છે. જો રિપોર્ટ્સનું માનીએ તો કહેવામાં આવી રહ્યું છે કે ધમકી બાદ અભિનેત્રી હવે ભારત પરત ફરી છે.