ટોકરણ જોહરે કહ્યું કે, એવી ચર્ચા છે કે ખુશી વેદાંગ રૈનાને ડેટ કરી રહી છે. આના જવાબમાં ખુશીએ કહ્યું, શું તમે ઓમ શાંતિ ઓમનું તે દ્રશ્ય જાણો છો યાં લોકો કહેતા હતા કે ઓમ અને હત્પં માત્ર સારા મિત્રો છીએ? ખુશીની વાત સાંભળીને બધાને નવાઈ લાગી. હવે આ જ પ્રોમો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફિલ્મ ધ આર્ચીઝથી સતત એવી ચર્ચા ચાલી રહી છે કે ખુશી કપૂર અને વેદાંગ રૈના એકબીજાને ડેટ કરી રહ્યાં છે.
જો કે બંનેમાંથી કોઈએ આ અંગે કોઈ કોમેન્ટસ કરી નથી. ખુશી કપૂર અને વેદાંગ રૈના ઘણીવાર સાથે જોવા મળે છે. રિપોટર્સ અનુસાર વેદાંગ રૈના અને ખુશી કપૂર એકબીજાને ડેટ કરી રહ્યાં છે. જો કે આ અંગે હજુ સુધી કંઈપણ માહિતી બહાર આવી નથી. કશો કોફી વિથ કરણ ૮માં જહાનવી અને ખુશી કપૂર બહેનો કોને ડેટ કરી રહી છે એ વાત કારબ જોહરે સલુકાઇથી કાઢવી લીધી હતી. કરણે હાન્વીને રેપિડ ફાયર રાઉન્ડમાં પોતાની દિલની વાત બહાર કઢાવી હતી. કરણ જોહરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એપિસોડનો પ્રોમો શેર કર્યેા છે. આ વીડિયોમાં કરણ કપૂર બહેનો જા઼વી અને ખુશીનું સ્વાગત કરતો જોવા મળે છે. પ્રોમોની શઆતમાં કરણ જા઼વી અને ખુશી સાથે મસ્તી કરતો જોવા મળે છે. યારે જા઼વી શોમાં તેના કાકા અનિલ કપૂરની નકલ કરતી જોવા મળી હતી, ત્યારે ખુશી કપૂરે પણ તેના ડેટિંગના સમાચાર પર પ્રતિક્રિયા આપી છે.
આ સમય દરમિયાન જા઼વી તેના મર્ડ બોયફ્રેન્ડ શિખર પહાડિયા વિશે કંઈક કહ્યું, જેના પછી તેમના સંબંધો પર મહોર લાગી રહી છે. ખરેખર, રેપિડ ફાયર રાઉન્ડમાં કરણ જા઼વીને પૂછે છે કે તેના ફોનના સ્પીડ ડાયલ લિસ્ટમાં ૩ ટોપ કોન્ટેકટ છે. આના જવાબમાં હાન્વી કહે છે કે પહેલા નંબર પર પપ્પા, ખુશુ અને શિખુ (શિખર પહાડિયા) બીજા નંબરે આવે છે.આ દરમિયાન અભિનેત્રી શરમાતી જોવા મળે છે. આ સાંભળીને કરણ પણ ખુશીથી નાચવા લાગ્યો. તમને જણાવી દઈએ કે આ એપિસોડ ગુવારે સ્ટ્રીમ થશે.