ઇન્સાનોની જેમ જાનવરોને એકબીજા જોડે વાતચીત કરવામાટે શબ્દો નો સહારો નથી લેવો પડતો. કેટલાક જાનવરો અવાજ કાઢીને એકબીજાનો સંપર્ક કરે છે, પરંતુ દુનિયામાં એવા કેટલાક જાનવરો પણ છે કે જે અવાજ નથી કાઢી શકતા. આ જાનવરો પણ એકબીજા જોડે સંપર્ક કરે છે અને એકબીજાને સંકેત આપે છે. જેવું કે ચકલીઓ ગઈ છે, વાગ ગર્જના કરે છે, કુતરા ભોંકે છે, આ અવાજો તો અપડે પણ સાંભળી શકીયે છે, પરંતુ એવા કેટલાક જાનવરો પણ હયાત છે જેમની વાતચીત અપડે સાંભળી શકતા નથી.
વૈજ્ઞાનિકો ની એક શોધ દ્વારા એવું જાણવા માંડ્યું છે કે માછલી એક એવી પ્રજાતિ છે કે જે પોતાના પેશાબ દ્વારા એક બીજાનો સંપર્ક કરે છે. સિચાઈલ્ડ નામની માછલીની એક પ્રજાતિ પેશાબ માં રહેલા એક રસાયણો ની મદદ પોતાના સાથીને સંદેશ પાઠવે છે. જયારે તેમનો કોઈ શાથી ગુસ્સો વ્યક્ત કરતી હોઈ ત્યારે તે પોતાના સાથી ને પેશાબ કરીને ચેતવે છે. પેશાબમાં રહેલું રસાયણ પોતાના સાથીને સંકેત આપવા માટે કામ લાગે છે.
શોધકર્તા એ આ પ્રજાતિ નની નાની અને મોટી માછલી ને એક પારદર્શક વિભાજક નો ઉપયોગ કરી ને અલગ કરી છે, અડધા વિભાજન માં કાના કરવામાં આવ્યા જેના દ્વારા પાણી વહી રહ્યું હતું. એના પછી વૈજ્ઞાનિકોએ માછલીઓને જાંબલી રંગ નું ઈન્જેકશન માર્યું. આ ઈન્જેકશન ના કારણે પેશાબ ગાળો અને ચમકીલા રંગમાં ફેરવાઈ ગયો. જયારે માછલીઓએ એકબીજાને જોયું, ત્યારે એમને પોતાની પાંખો ફેલાવી અને ઝડપથી વિભાજન તરફ તરવા લાગી. જે માછલીઓને એક મજબૂત બેરિયરની મદદ થી અલગ કરવામાં આવી હતી, એ તેમના સાથીઓના પેશાબ ના ઓળખી શકી. એમનો સંકેત મોકલવા માટે વધારે પેશાબ કરવા લાગી. પોતાના સાથીઓ ના પેશાબથી સંકેત ના મળતા, નાની માછલીઓએ પોતાના થી મોટા વિરોધી ઓ ઉપર હુમલો કરવા લાગી.
રાસાયણિક સંકેતો શિવાય જાનવરો કંપન, વિધુત અને અલ્ટ્રાવાયોલેટ નો ઉપયોગ કરે છે. આ શોધ માં એવા સિંગ્નલો પાર ફોક્સ કરવામાં આવ્યું જેને અપડે આશાની થી નથી જોઈ શકતા.