મોબાઈલ જાયન્ટ એપ્પલ જેટ બ્લેકની ભરપૂર સફળતા પછી ટૂંક સમય માં નવો IPhone 7 લોન્જ કરવા જઈ રહ્યું છે.
એપ્પલ 2017 ના જૂન – જુલાઈ માં IPhone 7ના જેટ બ્લેક કલર ની ભરપૂર સફળતા પછી IPhone 7 જેટ વ્હાઇટનું પ્લાનિંગ કરી રહી છે .
હાલમાં એપ્પલ IPhone 7 માં પાંચ કલરો અવેલેબલ છે જેમાં સિલ્વર , ગોલ્ડ , રોઝ ગોલ્ડ ,બ્લેક ,જેટ બ્લેક IPhone 7 જેટ વ્હાઇટ સાથે એપલ નવા કલરો પણ લોન્ચ કરે તેવી શક્યતા છે. પરંતુ નવા કલરો માટે ગ્રાહકોએ 2017 જુન – જુલાઈ સુધી રાહ જોવી પડશે ..
Could this be the Jet White iPhone 7? pic.twitter.com/pHoDiZ63ON
— Sonny Dickson (@SonnyDickson) December 27, 2016