તહેવારોની સીઝનમાં મોટી મોટી કંપનીઓ લાવી રહી છે ખાસ ઓફર airtel કંપનીએ iPhone 7 પર આપી છે ખાસ ઓફર. આ ઓફરથી ફોન ખરીદનારને થશે 7,777નો ફાયદો। આ ઓફરથી ફોન ખરીદનારને એક વખત આપવાના થશે 7,777 ત્યાર બાદ બે વર્ષ સુધી દર મહિને 2,499
ઈએમઆઈ ચૂકવવાનું રહેશે કંપની આ પ્લાન પ્રમાણે 30 GB 4G ડેટા આપશે। આ સાથે મળશે અનલિમિટેડ કોલિંગ ફ્રી સેવા તેમજ એક ફેમિલી મેમ્બર માટે અલગથી કનેકશન
હવે જાણીયે કે માર્કેટમાં આજ ફોન માટે કેવી કેવી ઓફર મળે છે. અમેઝોન પર iPhone 7 32 GBની કિંમત છે 38,999 તેમજ SBI કાર્ડ પરથી ખરીદી કરનારને મળશે 10%ની વધુ છુટ એટલે કે તમને થશે 1500નો ફાયદો। એક બીજી ઓફેરમાં ક્રેડિટ કાર્ડથી ખરીદનારને કોઈ વધારે ચાર્જ નથી એટલેકે 6 મહિનાના EMI પર કોઈ EXTRA ચાર્જ નઈ લાગૅ। અમેઝોન સિવાય PTM અને ફ્લિપકાર્ટ પણ સારી એવી ઓફર મળે છે
airtelની આ ઓફર એવા લોકો માટે વધુ સારી છે જેમણે પોસ્ટપેઈડ ખરીદવું હોય અથવાતો વપરાશ કરવો હોય પ્રિપેઇડ માટે આ પ્લાન નથી કંપની ફક્ત પોસ્ટપેઈડ માટે જ છે
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.