Flipkart પર આ વર્ષે સીઝન લૂંટ સેલની શરૂઆત થઇ છે આ સેલ 25થી 28 ઓક્ટોબર સુધી ચાલશેઆ સેલમાં સ્માર્ટફોન પર ખાસ ઓફર રાખવામાં આવી છે ગ્રાહકોને આ સેલથી થશે સારો ફાયદો જો તમે iPhone લેવાનું વિચારી રહ્યા છો તો આ છે સારો એવો મોકો જો તમે Hdfc ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી ખરીદી કરશો તો તમારે કોઈ extra ચાર્જ આપવો નહીં પડે. એ સિવાય 10%નો Emi માં પણ થશે ફાયદો
iPhone 6 32 GB 29,500ની કિંમતમાં મળે છે સેલ દરમ્યાન 23,999માં ખરીદી શકાશે તેમજ 20 હજારની એક્સચેન્જ ઓફર પણ છે.
iPhone 6 S 32 GB પર 10 હજારની છૂટ મળે છે આ મોડેલની કિંમત 40,000 છે જે 29,999ની કિંમતે મળી રહ્યો છે. iPhone 7 Plus 128 GB પર 5,201નું ડિસ્કાઉન્ટ મળે છે. iPhone SE અને iPhone 7ના બીજા મોડેલ પર પણ મળે છે ખાસ છૂટ. iPhone 8 પર પણ મળી રહ્યું છે ખાસ 4,000નું ડિસ્કાઉન્ટ.
આ સિવાય 20હજાર થી વધુની કિંમતના સ્માર્ટફોન પાર મળી રહી છે છૂટ જેમાં Galaxy S 7, Honor 8 Pro, HTC U11 અને Vivo V7 Plus પર પાંચહજારની છૂટ મળે છે