ભારતની દિગ્ગજ ટેલિકોમ કંપની એરટેલે જણાવ્યું હતું કે સેલ શરૂ થતાં જ થોડી મિનિટોમાં iPhone X થયો આઉટ ઓફ સ્ટોક એરટેલ ઓનલાઇન સ્ટોરમાં ગઈ કાલે સાંજે 6 વાગ્યાથી iPhone Xનું વેચાણ શરૂ થયું હતું। સેલ શરૂ થતાં જ થોડી મિનિટોમાં iPhone X આઉટ ઓફ સ્ટોક થઈ ગયો હતો હવે ગ્રાહકોએ નવા સ્ટોક આવે ત્યાં સુધી રાહ જોવાની રહેશે। જેવો નવો સ્ટોક આવશે ગ્રાહકોને નોટિફિકેશન આપવામાં આવશે।
iPhone X પોસ્ટપેઈડ ગ્રાહકો માટે પહેલા આવો પહેલા મેળવોના આધારે સેલ કરવામાં આવ્યો હતો જેમાં ગ્રાહકે iPhone Xની પુરી કિંમત આપવાની રહેશે મતલબકે EMIનો કોઈ ઓપશન મળશે નહિ.આ સિવાય કંપનીનું કહેવું છે કે પ્રીપેડ ગ્રાહકોએ iPhone X ઓનલાઇન સ્ટોર પરથી ખરીદી કરવા ઈચ્છો છો તો પોસ્ટ પેઈડ પ્લેનમાં જવું પડશે।
ભારતમાં iPhone Xનું પ્રી બુકીંગ 27 ઓક્ટોબરથી શરૂ થઇ ગયું હતું 3 નવેમ્બરથી ઓનલાઇન તેમજ ઓફલાઈન ખરીદી શકાય છે. iPhone X 64 GB અને 256 GBની રેમ વાળા બે મોડેલમાં મળે છે. જેની કિંમત ક્રમશઃ 89,000 અને 1,02,000ની કિંમતે મળે છે