4-G હેન્ડસેટની હરણ ફાળ રેસ શરુ થઇ ગઈ છે. એક પછી એક કંપનીઓ પોતાના મોડેલ આપી ગ્રાહકોને આકર્ષવાના પ્રયત્નો કરી રહી છે. પહેલા રિલાયન્સ જિઓ ત્યાર બાદ એરટેલ અને હવે વોડાફોન 4-G સ્માર્ટ ફોન લોન્ચ કરી રહ્યા છે એ પણ ખુબજ આકર્ષક કિંમતે સ્વદેશી સ્માર્ટ ફોન કંપની માઇક્રોમેક્સ સાથે હાથ મિલાવી વોડાફોને Bharat 2 Ultra 4-G સ્માર્ટ ફોન લોન્ચ કર્યો છે.જોકે આ ફોનમાં પણ રિલાયન્સ જિઓની જેમ કેટલીક શરતો રાખી છે જેમકે કસ્ટમરને વધારાના 2,899 ચૂકવવા પડશે તે ઉપરાંત ત્રણ વર્ષ સુધી હર મહિને ઓછામાં ઓછું 150 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે 18 મહિના બાદ 900 રૂપિયા પરત મળશે ત્યારબાદ 1000 પરત મળશે આમ આ બધા કેશ બેક ને જોડતા હેન્ડસેટની કિંમત 999માં પડશે
આ સ્માર્ટ ફોન માર્શમેલો વર્જનથી ચાલશે એરટેલે કાર્બન સાથે હાથ મેળવીને Karbonn A40 લોન્ચ કર્યો છે. જે 1,399ની કિંમતમાં મળે છે.
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.