ગૂગલએ તેના 2 પિક્સલ ડિવાઇસ પરથી 3.5 મિમી જેટ દૂર કરવાના નિર્ણય સાથે, આપણે બધા આ હકીકત માની લેવી જોઈએ કે ભવિષ્યમાં મોટાભાગના ફોનમાં હેડફોન પોર્ટ નહીં હોય તેનો અર્થ એ કે ડોંગલ્સ ખરીદવાનુ પડશે અને ડોંગલ્સ ખરીદવાનો અર્થ થાય છે કે પ્લાસ્ટિકના નાના નાના ટુકડાઓ માટે મોટી કિંમત ચૂકવવી પડશે જેથી તમારા ગેજેટ્સ તેવી રીતે કામ કરે જેમ પેહલા કામ કરતા હતા. સદભાગ્યે, એમેઝોનના બેઝિક્સ રેન્જ એક ડીલ લાવી છે જે આજે આઇફોન યુઝર્સ માટે ખુશખબર છે.
એમેઝોન બેઝિક્સ હેડફોન જેક એડપ્ટર હમણાં $ 30 (અંદાજે 1900 રૂપિયા) છે, અને તે 35 ડોલરની (2300 રૂપિયા) સરખામણીમાં ઘણું વધારે સારી રીતે ડિઝાઇન થયેલ છે જે એપલ તેના ઑથોરાઈઝડ પાર્ટનર બેલ્કિનથી વેચે છે. જોકે ભાવ માં બહુ મોટો તફાવત નથી, પરંતુ હાર્ડવેરના વધુ સારા ડિઝાઇનવાળું દેખાય છે
SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.