oneplus 5T નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં લોન્ચ થાય તેવી શક્યતા છે. કંપનીએ હજુ સુધી ફોનના ફીચર્સ વિશે વધુ માહિતી આપી નથી. આમ છતાં આ ફોનના ફીચર્સના રિપોર્ટ મળી રહ્યા છે. ફોનમાં બેજલલેસ ડિસ્પ્લે અને ફિંગર પ્રિન્ટ સ્ક્રેનર જેવા ફીચર્સના કારણે આ ફોન ખુબજ ચર્ચામાં છે.
એક રિપોર્ટમાં તો oneplus 5Tની કિંમત પણ આપી છે આ સ્માર્ટ ફોન ચીનની વેબસાઈટ OppoMart પર લિસ્ટેડ છે. આ વેબસાઈટ પરથી પ્રી ઓર્ડર પણ બુક કરાવી શકાશે આ વેબસાઈટ પરથી ફોનની કિંમત છે $549 મતલબ કે ભારતમાં આ ફોન લગભગ 36,000ની કિંમતે મળશેફોનના ફીચર્સની વાત કરીએ તો ફોનમાં 6ઇંચ Amold ડિસ્પ્લે છે. 2.5D કોર્નીંગ ગોરીલા ગ્લાસ આપવામાં આવ્યો છે. ફોન ફૂલ એચડી ડિસ્પ્લે રીજોલ્યૂશન 1080*2160 પિક્સલ છે.
oneplus 5T સ્માર્ટફોન 6 GB અને 8 GB વાળો 64 અને 128 ઇન્ટરનલ સ્ટોરેજ ધરાવે છે. ફોનની બેટરી 3,450 mAh રહેશે