એચએમડી ગ્લોબલ કંપની Nokia હાલમાંજ તેનો સ્માર્ટફોન Nokia 7ને ચીનમાં લોન્ચ કર્યો આ સ્માર્ટફોનને બે અલગ ભાગમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. 4 GB રેમની કિંમત રૂપિયા 25,538 જયારે 6 GB રેમની કિંમત રૂપિયા26,502 રાખવામાં આવી છે.
આ ફોનનું રજીસ્ટ્રેશન 1,50,000થી વધુ લોકોએ કરાવ્યું હતું ફક્ત એકજ મિનિટમાં આ સ્માર્ટફોન આઉટ ઓફ સ્ટોક થઇ ગયો હતો. એક રિપોર્ટ મુજબ 1,20,000 ઉપભોગતાઓએ JD.com પર આ ડિવાઈસના પ્રથમ સેલ માટે ખુબજ મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। સેલ ખુલતા જ માત્ર 1 મિનિટમાં સ્ટોક આઉટ ઓફ સ્ટોક થયો હતો.
Nokia 7 સ્માર્ટફોનના ફીચર્સ પર એક નજર : ડિસ્પ્લે 5.2 ઈંચ, પ્રોસેસર-ક્વોલ્કોમ સ્નેપ ડ્રેગન 630, રેમ- 4 GB/6 GB, ઇન્ટરનલ સ્ટોરેજ -64 GB/128 GB, કેમેરા – 16 MP, ફ્રન્ટ કેમેરા 5 MP, બેટરી – 3,000m Ah, ઓપરેટિંગ સિસ્ટમ- એંડ્રોઇડ 8.0નુગટ