થોડા સમય પહેલા ઓપોએ પોતાનો લેટેસ્ટ સેલ્ફી એક્સપર્ટ સ્માર્ટ ફોન ઓપો f 5 ફિલિપીન્સમાં લોન્ચ કર્યો છે. આ ફોનની ખાસિયત 18:9 રેસિયો વાળી ફૂલ એચડી ડિસ્પ્લે છે. આ સાથેજ આ સ્માર્ટ ફોનમાં 20 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા મળશે ઓપો f 5 સ્માર્ટ ફોનમાં યુનિબૉડી મેટલ ડિઝાઇન મળી રહી છે. ભારતમાં આ ફોન 2 નવેમ્બરે લોન્ચ થશે.
ઓપો f 5 6 ઈંચ ફૂલ એચડી ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ વાળો ફોન છે. ઓપો ફોન તેના કેમેરા માટે જાણીતો છે. માર્કેટમાં કેમેરાના લીધે તેના દરેક મોડેલ ખુબ સફળ રહ્યા છે, તેની ખાસિયત છે. ઓપો f 5માં ફ્લેસની સાથે 16 મેગાફીક્સલનું સેન્સર લગાવવામાં આવ્યું છે. ભારતમાં 2 નવેમ્બરે લોન્ચ થશે ઓપો f 5 સ્માર્ટ ફોન.