Renault પોતાની નવી કાર લોન્ચ કરવા જઈ રહી છે 6 નવેમ્બરે ભારતમાં Renault કાર પોતાનું નવું મોડેલ લોન્ચ કરશે કંપનીએ અત્યારથીજ પોતાના ડીલરોને આ કાર 6 નવેમ્બરથી મળી જાય તેવું પ્લાનિંગ કર્યું છે. ભારતીય બજારને ધ્યાનમાં રાખી Captur ક્રોસઓવરને MO પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે.
Renault Captur 4329 mm લંબાઈ ઊંચાઈ ધરાવે છે, કારનું ગ્રાઉન્ડ ક્લિયરેન્સ 210 mm છે. ભારત માટે તૈયાર કરેલી આ કાર Captur બે એન્જીનના ઓપશન સાથે મળશે। 1.5 લીટર K9K ડીઝલ એન્જીન 110 bhp પાવર આપશે જયારે 1.5 લીટર પેટ્રોલ એન્જીન 106 bhpપાવર આપશે
Capturમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ, EBD સાથે ABS જેવા સેફટી ફિચર્સથી કાર સજ્જ છે.
Renault Capturનું બુકીંગ શરૂ થઇ ચૂક્યું છે. 6 નવેમ્બરથી આ કાર રસ્તા પર દોડશે