ગુજરાત ના જુદાજુદા વિસ્તારો માંથી મળી રહેલા અપડેટ આવી રહ્યા છે, જે સરપંચ ઉમેદવાર ની જીત થઇ છે તેની વિગતો આ મુજબ ની છે.અમરેલી- હુલરિયાઃ હરિભાઈ શામજીભાઈ ચૌહાણ
– અમરેલી- બગસરાઃ પ્રવીણભાઈ સાવલીયા
– ગાંધીનગર- તારાપુરઃ હિતેષ બારોટ
– જૂનાગઢ- મેવાસાઃ નિર્મલાબેન મકવાણા
– રાજકોટ-કાલિકાનગરઃ પ્રાણજીવન કોટડિયા
– પાટણ-ગજાઃ નરેન્દ્રભાઈ વેલજીભાઈ પટેલ
– સુરત- ઓલપાડ તાલુકાનું સોદામીઠાઃ પૃથ્વીરાજ ઠાકોર
– ખાંભા-રાણીગપરાઃ ભાવનાબેન હિંમતભાઈ કાપડિયા
– ખાંભા-રાણીગપરાઃ ભાવનાબેન હિંમતભાઈ કાપડિયા
– બનાસકાંઠા- દાંતા તાલુકાનું રૂપવાસઃ શાંતાબેન કોદરવી
– દાહોદ- તરવાડીયા ભાઉઃ રમેશભાઈ નેવાભાઈ ભાભોર
– નવસારી- દાંતેજઃ હિરલબેન પટેલ
– નવસારી- જલાલપોર તાલુકાનું કુચેદઃ નટુભાઈ ધીરુભાઈ મૈસુરીયા
– વડોદરાઃ ઝવેરીપુરાઃ મહેશભાઈ ચૌહાણ
– પોરબંદર- નટવરનગરઃ ધાનીબેન ઝાંઝા ઓડેદરા
– રાણાવાવ- કેરાળાઃ વિજય છગન ઓડેદરા
– નર્મદા-નાંદોદનું કોઠારા- ગિરીશ બારીયા
– પોરબંદર- કુતીયાણાનું દાદુકાઃ મેરામણ હુદલ
– મોરબી: તરઘરી- ભાવેશભાઈ સુવારીયા
– મોરબીઃ ખીરઇ- મહંમમિયા પાદરી
– નવસારી-કછોલઃ ભાવનાબેન રાઠોડ
– અંકલેશ્વર- હજાતઃ શ્વેતાબહેન વસાવા
– ડીસા- સૉંયલાઃ સમતાબેન મહેશભાઈ હડિયોલ
– ડીસા- જાવલઃ ડામરાભાઈ વજાભાઈ પટેલ
– પોરબંદર-કુતીયાણા-ધ્રુવાળાઃ કેશુ એભા બાપોદરા
– પોરબંદર- રાણાવાવ- આસ્યાપાટઃ ભૂરા સરમણ
– બોટાદ :ગઢડાના મેઘવડીયા ગામે સરપંચ તરીકે ભાજપના આગેવાન ઉદેશીભાઈ ૧૦૦ મતે વિજય થયા
– બોટાદ :ગઢડાના રાજપીપળા મા સરપંચ તરીકે કંચનબેન ડુગરાણી ૨૮૨ મતે વિજય
– કચ્છ ભુજ તાલુકા ના ખારી માં હીરા બુધ્ધા હરિજન સરપંચ તરીકે વિજેતા
– અમરેલી લાઠી તાલુકાના કરકોલીયા ગામમાં ભગવાનભાઇ ડેર સરપંચ તરીકે વિજેતા
– વડોદરાના સાવલી તાલુકો વીસનગર ગામમાં રામાભાઇ ખોડાભાઇ પરમાર સરપંચ તરીકે વિજેતા
– પોરબંદર જીલ્લો, પોરબંદર તાલુકો, કેશવ ગામ ગૌરીબેન શિંગરખીયા વિજેતા સરપંચ
– સુરત- કામરેજ તાલુકા ના સાંમપુરા ગામ ના સરપંચ ના ઉમેદ વારમાં ટાઈ થતા સિકો ઉછારી સાંમપુરા ગામ ના સરપંચ ના ઉમેદવાર મગન ભાઈ ને વિજેતા જાહેર કર્યા
– મોરબી જિલ્લા ના માળીયા મિયાણા તાલુકા ના માણાબા ગ્રામ પંચાયત વિઠ્ઠલભાઈ ડોસાભાઇ પ્રજાપતી સરપંચ તરીકે વિજેતા
– જૂનાગઢ ઉમરાલા ગામ ગીતા બેન રણજિત વાલા સરપંચ વિજેતા
– દાંતા તાલુકાના મહુડી ગામ ના જવાજી મણકાજી પરમાર સરપંચ તરીકે વિજેતા
– રાજકોટ તાલુકા ના કણકોટ ગામ ના શૈલેષ ભાઇ નંદાણીયા સરપંચ તરીકે વિજેતા
– ભાવનગર જીલ્લો પાલીતાણા તાલુકાના ભારાટીંબા ગામ જયાબેન ડાયા ભાઈ બગદારીયા સરપંચ તરીકે વિજેતા
– જૂનાગઢ વંથલી તાલુકાના નગડિયા ગામમાં સવીતા બેન હિતેશ ભાઈ સાંગાણી સરપંચ તરીકે વિજેતા
– જૂનાગઢ વંથલી તાલુકાના બરવાડાગામમાં હિતેશ નાથા સોલંકી સરપંચ તરીકે વિજેતા
– જૂનાગઢ વંથલી તાલુકાના મેઘપુર ગામમાં ચંદુભાઇ સોનદરવા સરપંચ તરીકે વિજેતા
– અમરેલી..સાવરકુંડલાના ઠવી ગામે સમજુબેન પાટડીયા સરપંચ તરીકે વિજેતા
– જૂનાગઢ કેરલા ગામમાં ભાણકુ ચકા વાંક સરપંચ તરીકે વિજેતા
– વલસાડના પારડી તાલુકા મોરાઇ ગામમાં ભાવિનીબેન પટેલ સરપંચ તરીકે વિજેતા
– મહેસાણાના બહુચરાજી તાલુકાના પોયડા ગામમાં સોની લાલભાઇ
– મહેસાણા તાલુકો બહુચરાજી ધનપુરા ગામમાં અમૃતભાઇ દેસાઇ સરપંચ તરીકે વિજેતા
– ભાવનગર તાલુકાના મીઠાપર(ભાલ) ગામે ઘનશ્યામભાઈ હરજીભાઈ ધામેલીયા વિજેતા 132 મતે વિજેતા….સરપંચ
– ખાંભા ના પાટીમાં સરપંચ તરીકે વસંતબેન ભુપતભાઈ ડોબરીયા વિજય જાહેર..
– મહિસાગર વિરપુર તાલુકાનું હાંડિયા ગામમાં જિજ્ઞાશાબેન બારોટ સરપંચ તરીકે વિજેતા
– અમરેલી તાલુકો ખાંભા ગામ- નાના વિસાવદર ગ્રામ પંચાયત ની ચૂંટણી માં નભુબેન મનસુખભાઇ ધોરાજીયા 241 મતે સરપંચ તરીકે વિજેતા
– મોરબી. જિલ્લા ના બાદનપર ગામે કલ્યાણજી મોતી સાંવરિયા સરપંચ તરીકે વિજેતા
– મોરબી. જિલ્લાના જીવાપર ગામે રાયમલ રમેશ હમીરપરા સરપંચ તરીકે વિજેતા
– મોરબી. જિલ્લા ના મોટી બરાર ગામે કાનજીભાઈ વશરામ ભાઈ ડાંગર સરપંચ તરીકે વિજેતા
– મોરબી જિલ્લા ના બરવાળા ગામ માં સરપંચ તરીકે રમાબેન ભરતભાઇ ગામી વિજેતા
– ભાવનગર ગારિયાધાર ના માગુંકા ગામે વાઘજીભાઈ વિરાભાઈ લેલા સરપંચ વિજેતા…
– ભાવનગરના મેઘવદર ગામે તુલસીભાઈ મોહનભાઇ કાકડીયા સરપંચ વિજેતા…
– બોટાદ : ગઢડાના સાજણાવદર ગામના સરપંચ તરીકે ભાવનાબેન ચાવડા નો વિજય
– અંબાજી-દાંતા તાલુકા રૂપપુરા માં શાંતિબેન કોદરવી સરપંચ પદ ના વિજેતા ઉમેદવાર.
– અંબાજી- દાંતા તાલુકા અભપુરા અને રૂપપુરા ગામના સરપંચ વિજેતા જાહેર કરાયા.
– અરવલ્લી જિલ્લો મેઘરજ તાલુકો નવાગામ કાલિદાસ સાંજાભાઈ દામા સરપંચ તરીકે વિજેતા
– પોરબંદર જીલ્લો કુતીયાણા તાલુકો ધ્રુવાળા ગામ વિજેતા સરપંચ કેશુ એભા બાપોદરા
– ડિસા તાલુકાના જાવલ ગામ વિજેતા ડામરાભાઈ વજાભાઈ પટેલ
– અંકલેશ્વરના હજાત ગામના સરપંચ તરીકે શ્વેતાબહેન વસાવાનો વિજય
– નવસારી તાલીલુકાના કછોલ ગામના સરપંચમાં ભાવના બેન રાઠોડ ૪૦૬ મતથી વિજેતા
– રાજકોટ મોરબી: તરઘરી ભાવેશભાઈ સુવારીયા 104 મતે સરપંચ તરીકે વિજેતા
– ખીરઇ ગામ મહંમમિયા પાદરી 20 મતે વિજેતા
– નર્મદા તાલુકો -નાંદોદ ગામ – કોઠારા વિજેતા સરપંચ ઉમેદવાર – ગિરીશ બારીયા
– વડોદરા સાવલીના જવેરીપુરા ગામમાં મહેશભાઇ ચૌહાણ 191 મતે સરપંચ તરીકે વિજેતા
– રાણાવાવ તાલુકો કેરાળા ગામ વિજેતા સરપંચ વિજય છગન ઓડેદરા
– નવસારી તાલુકાના ઓણચી ગામના સરપંચમાં અલ્પેશ ભાઈ બાબુ ભાઈ પટેલ ૩૪૯ મતથી વિજેતા
– પોરબંદર તાલુકો નટવર નગર ગામ વિજેતા સરપંચ ધાનીબેન ઝાંઝા ઓડેદરા
– પોરબંદર જીલ્લો કુતીયાણા તાલુકો દાદુકા ગામ વિજેતા સરપંચ મેરામણ હુદલ
– નવસારીના દાંતેજ ગામમાં હિરલબેન પટેલ ૨૯૩ મતથી વિજેતા
– નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કુચેદ ગામના સરપંચમાં નટુભાઈ ધીરુભાઈ મૈસુરીયા 381મતથી વિજેતા..
– અમરેલી : રાજુલા ના રાભડા માં કેશુભાઈ પરમાર નો વિજય
– વડોદરા જિલ્લો વિજેતા સરપંચનુ નામ- પ્રવીણ લક્ષ્મણ પરમાર તાલુકો- સાવલી ગામનુ નામ- ઝુમખા 36 મતો થી વિજેતા
– બગસરા તાલુકાના ચારણ પીપળી ગામે સરપંચ તરીકે નયનાબેન અશોક ભાઈ કસવાળા વિજય જાહેર..
– અમરેલી તાલુકો લાઠી તાજપર સરપંચ પદે જયાબેન જોરૂભાઇ બારડ વિજય
– જામનગર જીલ્લા જોડિયા તાલુકાના સામપર ગામ ના સરપંચ માટે પુંજાભાઈ બાંભવા 147 મત થી વિજેતા
– જામનગર જીલો જોડિયા તાલુકા ના ખીરી ગામમાં શિતલ બેન જાડેજા 73 મત થી સરપંચ તરીકે વિજેતા
– મોડાસા તાલુકો ખડોદા ગામ સરપંચ રમેશભાઈ કચરાભાઈ રાઠોડ વિજેતા
– ભિલોડા તાલુકો દેવનીમોરી ગામ સરપંચ જયંતીભાઈ રામાભાઈ પારગી વિજેતા
– ભિલોડા તાલુકો મોટાસામેરા ગામ સરપંચ મહેશભાઈ બાબુભાઇ સુવેરા વિજેતા થયા હોવાના વાવડ માલી રહ્યા છે
રાજ્ય માં સરપંચ ની ચૂંટણીઓ ના પરિણામો ના અપડેટ જેમ આવે તેમ આપવામાં આવી રહ્યા છે.