પરિવર્તન એક બદલાતા યુગ ની નિશાની છે, આજના જનરેશન પાસે છાપા,ટીવી જોવા નો સમય મળતો નથી ત્યારે સત્યડે ડોટ કોમ પર આવતા ન્યૂઝ પોતાના મોબાઇલ એપ પર થી જોઈ ને વર્તમાન માં રહેતા યુવાનો સત્યડે ને પોતાનું આદર્શ માનતા થયા છે,આમતો સત્યમિડીયા હાઉસ દક્ષીણ ગુજરાત નું જાણીતું નામ છે. વર્ષો થી ચાલતી ન્યૂઝ ચેનલ ,દૈનિક અખબાર સત્ય ગ્રુપ ના છે અને ખુબજ લોકપ્રિય છે,ત્યારે વેબસાઈટ ઉપર પણ હવે ગ્રુપ પોતાની પકડ જમાવી રહ્યું છે જેની મોટી ઇફેક્ટ આવનારા દિવસો માં જોવા મળશે. ધન્યવાદ…