રાજયમાં કોરોના મહામારીને લઈને ચૂંટણી વિભાગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ત્રણ મહિના પાછી ઠેલી છે ત્યારે, કોર્પોરેશન પંચાયતોમાં આવશે વહીવટદારોનું શાસન આવે તેવી શકયતા. બોડીને એક્સટેન્ડ કરવા માટે પણ ચાલી રહી છે વિચારણા. 31 જિલ્લા પંચાયતોમાં સચિવ કક્ષાનાં વહીવટદાર નિમાશે.
6 મનપામાં અગ્રસચિવની થશે નિમણૂક થશે. જ્યારે તાલુકા પંચાયતો માં ડેપ્યુટી કલેકટર અને એડિ.કલેકટર મુકાશે. રાજ્ય સરકાર કક્ષાએ ચાલી રહ્યો છે મિટિંગોનો દોર. શહેરી વિકાસ વિભાગ અને પંચાયત વિભાગ મિટિંગોમાં જોતરાયું. ટૂંક સમયમાં થઇ શકે છે નિર્ણય.
Saturday, May 4