વલસાડ-રિલાયન્સ Jio એક નવા ફોનને લોન્ચ કરવાની તૈયારીમાં છે. જે ફોન ભારતના કરોડો ગ્રાહકોને આકર્ષિત કરશે.આ ફોનની કિંમત આશરે ૧૦૦૦ રૂપિયા રાખવામાં આવે એવી સંભાવનાઓ વહી રહી છે. સાથે Jio ની તમામ અનલીમીટેડ વોઈસ, વિડીઓ કોલિંગ , ઈન્ટરનેટ જેવી સુવિધાઓ આપવામાં આવશે.
Jio એ ભારતના ગામડાઓને ટાર્ગેટ કરી આ ફોનને લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહી છે.
રિલાયન્સ Jio બે ફોન ડેવલોપ કરવા જઈ રહી છે જેની કિંમત સરેરાશ ૧૦૦૦ થી ૧૫૦૦ હશે અને કંપનીનું જાન્યુઆરી-માર્ચ માં આ ફોન લોન્ચ કરવાનું પ્લાન છે