સરકારે કરેલી એક મહત્વની જાહેરાતમાં પરિણીત મહિલા ૫૦૦ ગ્રામ અને પુરુષ ૧૦૦ ગ્રામ સોનું તેમજ અપરિણીત યુવતીઓ ૨૫૦ ગ્રામ સોનું રાખી શકશે. જેની કોઈ જ તપાસ નહિ થાય. આ પ્રકારના નિર્ણયથી લોકોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે. કારણ કે ઘરમાં મહિલાઓ અને પુરુષો માથાદીઠ આ સોનું રાખવા માટે હક્કદાર બની ગયા છે. તેમજ વારસાગત રીતે ઘરમાં રાખવામાં આવેલા સોનાની પણ કોઈ તપાસ થશે નહિ.
સરકારની આ મહત્વની જાહેરાતને પગલે સોનાની ખરીદી માં ઉછાળો આવશે. અને જે લોકો બ્લેક્મનીથી સોનું ખરીદી રહ્યા છે તેઓને પણ રાહત ના સમાચાર છે.
SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.