Bharuch:ભારત ભરમાં હમણાં ૨૦૨૪ લોકસભા ની ચૂંટણી વિવિધ તબક્કાવાર યોજાઈ રહી છે તે અંતર્ગત ગુજરાતમાં ૭ મી મેં ૨૦૨૪ ના રોજ ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા આજરોજ CPMF ની કંપની સાથે રાખી તેમની હદમાં આવતા શહેરી વિસ્તારોમાં ફ્લેગ માર્ચ નું આયોજન કરાયું હતું.
જેમાં CPMF ટીમની સાથે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટાફ સાથે હાજર રહ્યો હતો અને શહેરી વિસ્તારમાં નિરીક્ષણ કર્યું હતું જેથી કરીને જનતા મા ભય નું વારાવરર્ણ ના રહે અને જનતા નીડરતા થી મતદાન કરી શકે.