થોડા વખત પહેલાં ગુજરાતમાં જાપાનના વડાપ્રધાન આવ્યા અને આખુંય ગુજરાત ધમરોળે ચડ્યું વડાપ્રધાનની સાથે સાથે આપણા વડાપ્રધાન આવ્યા વેશભૂષામાં પરીવર્તન કરાવી શીંઝો આબે સાથે રોડ-શો કરાવ્યો
ગુજરાતી ભોજન જમાડતા પહેલા ગાંધી આશ્રમ, સીદી સૈયદની જાળીએ ફેરવ્યા અને બુલેટ ટ્રેન નું સપનું દેખાડ્યું અલબત ધોળા દિવસે દેખાડેલા સપનાની હકીકત તો પહેલા કોઈની નજરમાં આવી નહી દરેકને એમ લાતું હતું કે વાહ હવે અમદાવાદથી બેસીસું એત્લેવિમાની ઝડપે મુબઈ પહોચી જઈશું મુબઈ પહોચવાના સપના આંખમાં આંજી પ્રધાનસેવક સોરી પ્રધાન પ્રચારકથી બધા અંજાયા
કરોડો રૂપિયાનું આંધણ થયું ગુજરાતના પૈસા વપરાયા રોડ શોના નામે લારીગલ્લા અને દુકાનો બંધ રહી કારણકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધારવાના હતા અને બધાએ નમોને નમન કરવા માટે નતમસ્તક થયાં પરંતુ ધોળા દિવસે જોયેલા સપના ની આંખ આર.ટી.આઈ ના જવાબમાં જાપાનની સીપી આઈ ઓ ની ડેપ્યુટી સેક્રેટરીએ નિહારિકા સિંગે સાચું બોલવું પડ્યું એમણે જુનાગઢના એક આરટીઆઈ એક્તીવીસ્ટ ના સવાલના જવાબમાં કહ્યું કે જાપાનના વડાપ્રધાન શીંઝો આબે ગુજરાત આવ્યા હતા ત્યારે ગુજરાતથી મુબઈ વચ્ચે બુલેટ ટ્રેન શરુ કરવાના કોઈ એમઓયુ થયાં નથી
આ લેટર જોયા પછી નવાઈની વાતતો એ થઇ કે મારા વ્હાલાં નરેન્દ્ર મોદી અહી આવીને બુમો પાડીને કહી ગયા કે હવે બુલેટ ટ્રેન બનશે આ બધી પંચતંત્રની વાર્તાઓ કેટલી સાચી એ એક સવાલ ઉભો થાય છે
આરટી આઈની કોપીમાં જાપાનના અધિકારીઓ જો કહેતા હોય કે બુલેટ ટ્રેનનો કોઈ કોન્ટ્રાક્ટ નથી થયો તો સાચું કોણ નરેન્દ્ર મોદી કે જાપાનના અધિકારીઓ?
અલબત આવનારા દિવસોમાં ભાજપના લોકો એવું કરશે કે એમ ઓ યુ હિન્દીમાં હતા એનું જાપાનીઝ ટ્રાન્સલેશન મોકલવાનું બાકી છે આતો કોંગ્રેસની ચાલ છે પણ ચૂટણીમાં આવા ગાબડા આવશે ખરાં છતાંય સોય ઝટકોરીને પુછાય એવો સવાલ એ છે કે બુલેટ ટ્રેનના નામે ભવ્ય સ્વાગત પાછળ વપરાયેલા પૈસા તો ગુજરાતીઓ ના ટેક્સમાંથી ગયા છે તો બુલેટ ટ્રેનની બુલેટ હવે ગુજરાતીઓની છાતીમાં વાગે છે ત્યારે એટલું કહેવાનું મન થાય કે
ના મોદી, ના ભાજપ, ના પ્રચાર જૂઠે હે બસ યહી સચ હે કી હમ જુઠ જાપાની જુઠ હે