ગાંધીનગર : દેશ અને દુનિયામાં કોરોના વાયરસનો કહેર સતત વધતો જઈ રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઇ રહ્યો છે. કોરોના સંક્રમણને રોકવા માટે સરકાર દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાત માટે રાહતના કહી શકાય તેવા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતનો બનાસકાંઠા જિલ્લો કોરોનામુક્ત બની ગયો છે. જેને પગેલે સ્થાનિક તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. આ સાથે જ જિલ્લામાં રહેતા લોકોએ પણ ભયમુક્ત માહોલનો અનુહવ કર્યો છે. મળતી માહિતી મુજબ બનાસકાંઠામાં અત્યાર સુધીમાં 40845 ટેસ્ટ કરવામાં આવ્યા છે જ્યારે જિલ્લામાં કોરોનાથી અત્યાર સુધીમાં 16 લોકોનાં મોત નિપજ્યાં છે.
આ સાથે જ રાજ્યના અન્ય જિલ્લામાં કેટલા કેસ અને શું સ્થિતિ છે તે અંગેની વિગત નીચે મુજબ છે:
District | Active Cases | Cases Tested for COVID19 | Patients Recovered | People Under Quarantine | Total Deaths |
---|---|---|---|---|---|
Ahmedabad | 3388 | 19029 681108 | 152 25757 | 275026 | 3 1700 |
Amreli | 375 | 1315 32743 | 13 792 | 7547 | 1 16 |
Anand | 49 | 943 25392 | 19 668 | 3807 | 1 16 |
Aravalli | 73 | 1077 19751 | 302 | 454 | 24 |
Banaskantha | 0 | 1493 40845 | 12 1049 | 2240 | 16 |
Bharuch | 274 | 1353 29445 | 15 1186 | 36916 | 11 |
Bhavnagar | 404 | 2875 63639 | 38 2142 | 3784 | 41 |
Botad | 108 | 641 15721 | 5 360 | 400 | 5 |
Chhota Udaipur | 43 | 736 18820 | 7 234 | 2421 | 2 |
Dahod | 312 | 1919 35335 | 20 815 | 1901 | 6 |
Dang | 18 | 267 6027 | 31 | 187 | 0 |
Devbhoomi Dwarka | 119 | 684 16648 | 91 | 6 | 4 |
Gandhinagar | 319 | 1320 35401 | 18 1909 | 16457 | 51 |
Gir Somnath | 150 | 1428 23145 | 14 743 | 4849 | 11 |
Jamnagar | 419 | 1923 53459 | 110 1820 | 9528 | 24 |
Junagadh | 303 | 1134 43841 | 29 1314 | 5520 | 30 |
Kutch | 348 | 1034 29655 | 26 833 | 4894 | 1 30 |
Kheda | 76 | 2234 36998 | 11 830 | 2652 | 15 |
Mahisagar | 59 | 798 21372 | 505 | 580 | 2 |
Mehsana | 413 | 1169 28819 | 41 1066 | 576 | 26 |
Morbi | 199 | 1271 20981 | 22 610 | 411 | 13 |
Narmada | 86 | 565 15659 | 13 507 | 6760 | 0 |
Navsari | 97 | 988 24342 | 4 737 | 19752 | 7 |
Panchmahal | 434 | 2103 28917 | 15 857 | 5613 | 18 |
Patan | 40 | 1528 27936 | 10 859 | 940 | 1 39 |
Porbandar | 10 | 501 15492 | 68 286 | 1002 | 4 |
Rajkot | 1790 | 3288 81896 | 70 2464 | 6615 | 3 85 |
Sabarkantha | 104 | 1423 30385 | 3 564 | 9863 | 8 |
Surat | 2711 | 12657 343652 | 212 16288 | 35535 | 5 612 |
Surendranagar | 257 | 1515 37659 | 16 853 | 10266 | 8 |
Tapi | 20 | 908 19756 | 6 255 | 531 | 4 |
Vadodara | 1665 | 4859 115984 | 213 5895 | 3787 | 1 125 |
Valsad | 79 | 1210 23758 | 11 853 | 182 | 1 9 |
Total | 14742 | 2044581 | 73475 | 481002 | 2962 |
આ તમામ વિગત https://gujcovid19.gujarat.gov.in/ પરથી લેવામાં આવેલ છે.