Dharampur:વોક ટુ ગેધસઁ શ્રી ઉમેદભાઈ દોશી સાર્વજનિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા નાનીવહીયાળ.તા.ધરમપુર ના ધોરણ 12 સામાન્ય પ્રવાહ ના કુલ- 50 વિધાર્થીઓ એ માર્ચ -2024 એચ એસ સી બોર્ડ ની પરીક્ષા આપી હતી જેમા- 48 વિધાર્થીઓ ઉતીણઁ થયેલ છે શાળાનુ પરિણામ- 96 % આવેલ છે રાવતા કૃણાલીબેન જયેશભાઈ અને પટેલ દિવાંશીબેન સુરેશભાઈ એ કુલ- 700-માથી 569 ગુણ .81.28 % એક સરખા ગુણ. ટકા મેળવી શાળામા બે વિધાર્થીઓ એ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ છે.
પટેલ મનિષાબેન જશવંતભાઈ એ- 81.14% સાથે દ્વિતિય ક્રમ. પટેલ ગૌરાંગભાઈ મોહનભાઈ એ-78.71% સાથે તૃતીય ક્રમ પ્રાપ્ત કરી શાળાનુ ગૌરવ વધાર્યુ છે
શાળાના આચાર્ય શ્રી.શૈલેશકુમાર આર પટેલેઅને દક્ષિણ ગુજરાત પછાત વર્ગ સેવા મંડળ સુરત ના પ્રમુખ સુધાબેન દેસાઈ .મંત્રી દત્તેશભાઇ ભટ્ટ. સહમંત્રી કાંતાબેન પટેલ. વાલી મંડળના પ્રમુખ દિલીપભાઈ પટેલ ઉપાધ્યક્ષ કમલેશભાઈ પટેલે ઉતીણઁ થનાર તમામ વિધાર્થીઓ અને શાળા પરીવારને અભિનંદન આપી જીવનમા ઉત્તરોતર પ્રગતિની શુભેચ્છા અને શુભકામના પાઠવે છે.