આજરોજ જંબુસર તાલુકા ના ઉચ્છદ ગામે જ્યોતિબા ફૂલે ના જન્મજ્યંતી ની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ ની શુભ શરૂઆત જ્યોતિબા ફૂલે અને બાબાસાહેબ આંબેડકર તસ્વીર પર ફુલહાર વિધિ કરવામાં આવી હતી તેમાં આ પ્રસંગે ગામના નાના ભૂલકાઓ ને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે ઉચ્છદ તાલુકા પંચાયત ના સદસ્ય નીતિન પટેલ ઉર્ફે ભોલા ભાઈ ભારતીય જનતા પાર્ટી ના પ્રેદેશ અનુસૂચિત જાતિ ના પ્રદેશ મંત્રી દિનેશભાઇ, ભરૂચ જિલ્લા ના મહામંત્રી ફતેસિંહ ગોહિલ, જિલ્લા ઉપ પ્રમુખ પ્રતીક્ષા બેન પરમાર, અનુસૂચિત જિલ્લા મંત્રી વિજય ભાઈ પરમાર તેમજ અનખી ઉચ્છદ ગામના સરપંચ સહીત ગામ જાનો મોટી સંખ્યા મા હાજર રહ્યા હતા