મેં મહિનાની ગરમીમાં હાર્દિકને એસી રૂમમાં ગુલાબી મસ્તીનો મુડ જલ્દી આવે છે કદાચ એટલેજ આ વર્ષે મેં મહિનાની ૧૫મી તારીખે અચાનક હોટેલમાં રોકાવવાનું મન થયું
અસહ્ય ગરમીમાં હાર્દિક એસી ફૂલ કરે છે અને એની સાથેજ ગરમીથી બચવામાટે ગ્રીન ટી શર્ટ અને ગુલાબી બરમુડા પહેરીને આવી જાય છે અલબત મહિલા સાથેની આ મીટીંગમાં મહિલાને પહેલા બ્લુ કલર ટી શર્ટમાં દેખાય છે અને સામાન્ય રીતે પિંક કલર મહિલાઓનો હોય છે છતાં હાર્દિક પટેલ ગુલાબી બરમુડા પહેરીને રૂમમાં આ યુવતિ સાથે ગુલાબી મસ્તી કરવાના મૂડમાં આવી જાય છે અને એસી ફૂલ કરી ગુલાબી મસ્તી માણવા લાગી જાય છે.
મેં મહિનામાં વાયરલ થયેલા આ વિડિયોની સત્યતાની પુષ્ટી Satyaday.com કરતું નથી પરંતુ એનો નિર્ણય વાચકો પર છોડે છે