લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને, વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ તેમના ચૂંટણી પ્રચારને તેજ બનાવ્યો છે અને શક્ય તેટલા લોકો સુધી તેમનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.ભારતીય જનતા પાર્ટી (BJP) એ અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે 60 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
ભારતીય જનતા પાર્ટી (BJP) એ અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે 60 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ભાજપે મુખ્યમંત્રી પેમા ખાંડુને મુક્તો (ST) વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપી છે.