હાલ પૃથ્વી પર વુક્ષોનું નિકંદન થતા દિવસને દિવસે ઓઝોન પોતાનો પ્રભાવ બતાડી રહ્યો છે જેને ગ્લોબલ વોમિગની સમસ્યાથી સમ્રગ વિશ્વ ચિંતિત બન્યો છે ત્યારે આવા સમયમાં વુક્ષો બચાવવા એ માનવ જીવન માટે સૌથી પહેલો કર્તવ્ય છે વુક્ષો આપણને ઓકસજિન જેવી અત્યંત મૂલ્યવાન વસ્તુ પુરી પાડે છે વુક્ષો છીએ તો આપણે છીએ પરંતુ દેશમાં ઉધોગનો વિકાસ થતા હાલ પર્યાવરણનું નિકંદન થઇ રહ્યુ છે જંગલો નષ્ટ થઇ રહ્યા છે તે વચ્ચે વુક્ષો વાવો પર્યાવરણ બચાવોના સૂત્રો સાથે શાળાના બાળકો જાગૃતિ નાગરિક આ પહેલને આગળ વધારી રહ્યા છે.
આજે ગુજરાતના ભરૂચમાં આવેલી “V.C.T. GIRLS CAMPUS”ના પ્રાંગણ માં પ્રાથમિક,માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગની વિદ્યાર્થીનીઓના સહયોગ દ્વારા “વૃક્ષારોપણ દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તમામ વિભાગની વિદ્યાર્થીનીઓને વૃક્ષોનો ઉછેર,કરવા તેનુ જતન તથા વૃક્ષારોપણ નુ મહત્વ અંગે શિક્ષક દ્રારા વિસ્તૃત સમજ આપવામા આજે યોજાયેલા વુક્ષારોપણ કાર્યક્રમમાં દરેક વિભાગ ની વિદ્યાર્થીનીઓએ વૃક્ષારોપણ ઉત્સાહપૂર્વક ભાગ લઇ વુક્ષો વાવ્યા હતા.