સુત્રાપાડા માં રામનવમી ની પૂર્વ સંધ્યા ભગવાન રામના પોસ્ટર ફાડતા મામલો ગરમાયો છે. રામના પોસ્ટર ફાડનાર કોઈ નહિ પણ ભાજપના કાઉન્સિલરના પૂત્ર વિરૂધ્ધ રામનવમીના પોસ્ટરો ફાડ્યાનો ગૂનો નોંધાયો. પોલીસ ને જાણ થતા જ આરોપી સીરાજ યુનુસ મલેક ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં આવ્યો હતો.
ભાજપના કાઉન્સિલરના પૂત્ર વિરૂધ્ધ રામનવમીના પોસ્ટરો ફાડ્યાનો ગૂનો નોંધાયો.
પૂત્રનુ નામ ખૂલતા પિતાને સસ્પેન્ડ કરવા માંગ.
સૂત્રાપાડા વિહિપ-બજરંગદળે રાજીનામું માંગ્યું.
પકડાયેલા ચાર આરોપી ઓ પૈકી 2 વર્તમાન ભાજપ નગરસેવક ના પુત્ર.
વિહિપ, બજરંગદળ પ્રમુખ દ્વારા ભાજપ નગરસેવક નું રાજીનામું માગ્યું.
જિલ્લા ભાજપ પ્રમુખ ને પત્ર પાઠવી રાજીનામાં ની કરી માંગ.
પકડાયેલા આરોપી સુત્રાપાડા મુસ્લીમ સમાજના સીરાજ યુનુસ મલેક, શાહબુદિન યુનુસ મલેક, અરબાજખાન રસુલખાન પઠાણ, જાહીબ ઉર્ફે માહિર જહાંગીર મલેક
જે પૈકી સીરાજ યુનુસ મલેક, શાહબુદીન યુનુસ મલેકના પિતા યુનુસભાઈ મલેક હાલ સુત્રાપાડા શહેરના વોર્ડ નં.૨ ના ભાજપ પાર્ટીના ચાલુ સદસ્ય છે.