વલસાડ જિલ્લા સેવા સદન 2માં બેસેલ અધિકારી ઓને જલસા અને બહારથી ઓફિસ ના કામકાજ અર્થે આવનાર લોકોને હોસ્પિટલનું નોતરું ઘેર નિદ્રામાં સુતેલ તંત્રના અધિકારી ઓની બેદરકારી આવી સામે
વલસાડ જિલ્લા આર એન્ડ બી વિભાગ ના પાપ ના ભોગે ક્યારેક બહાર થી આવતા લોકો હોસ્પિટલ ના બિછાને દેખાય તો નવાઈની વાત નહીં
વલસાડ જિલ્લા સેવા સદન 2 માં બિલ્ડીંગ માં આર એન્ડ બી વિભાગ ની બેદરકારી આવી સામે બિલ્ડીંગ ના ટેરેસ પર મૂકેલ પીવાની પાણી ની ટાંકી માં મચ્છરો નો ઉપદ્રવ અને કિડકા ઓ ફરતા દેખાયા અને એજ પાણી આ બિલ્ડીંગ માં આવેલી ઓફિસો મા બહાર થી કામ અર્થે આવતા લોકો પી છે દરેક માળે બનાવવા માં આવેલ પાણી ના પરબ નું સમારકામ કરાવવા આર એન્ડ બી વિભાગ પાસે સમય નથી આ તો કેવી બેદરકારી બહાર થી આવતા લોકો માટે ગંદુ અને જીવાત વાળું પાણી ત્યારે ઓફિસ માં બેસતા અધિકારી અને કર્મચારી ઓ માટે બ્રિસ્લેરી પાણી એ પણ સરકાર ના પૈસે સુ આમ નાગરિક માણસ નથી અધિકરી ઓ દ્વારા આ ઓફિસ માં ભેદભાવ પણ રાખવામાં આવે છે તો બીજી તરફ શૌચાલયો ની પણ હાલત અત્યંત ખરાબ છે તૂટેલા હાલત આ જોવા મળ્યા અધૂરું કામ કરી દેવામાં આવ્યું છે રોજ મોટી સંખ્યા માં સરકારી કર્મચારી અને અધિકારી ઓ પણ અહીં આવતા જતા હોય છે પરંતુ કોઈ ને આ દેખાતું નથી જિલ્લા સેવાસદન 2 બિલ્ડીંગ માં ફાયર ની સુવિધા નો અભાવ …પીવાના પાણી ની સમશયા તો બીજી તરફ શૌચાલય ની સમશયા તો સુ આ અધિકારી ઓને બધું દેખાતું નહીં બહાર થી કામ અર્થે આવતા લોકો માટે હોસ્પિટલ નું નોતરું અને અંદર ઓફિસ માં બેસેલા એ લોકો ને જલસા આ તો કેવો દુર્વ્યવહાર આ સમગ્ર બિલ્ડીંગ અને એમાં કરવાની તમમ કામગીરી વલસાડ આર એન્ડ બી વિભાગ ના અંદર માં આવે છે પાણી ચોખ્ખુ રાખવું ..ફાયર સેફટી… તો સૌચાલય બનાવવાની સાથે બિલ્ડીંગ નું મેન્ટેનસ જોવાનું પણ કામગીરી આવે છે ત્યારે જોવું એ રહ્યય નઘરોળ અને બેદરકાર તંત્ર ની આંખ ક્યારે ખુલશે