લખનઉ તા. 19 : નોટબંધી બાદ આજે ફરી એક વખત રાહુલ ગાંધી અને પ્રધાન મંત્રી વચ્ચે ઘમાસાણ થાય તેમ છે આજે પ્રધાનમંત્રી કાનપુર માં રેલી યોજાનાર છે જયારે તેમનાથી માત્ર 300 KM દૂર રાહુલ ગાંધી પણ જૌનપુર માં રેલી કરવાના છે ટૂંક સમય માં આવી રહેલી ઉત્તરપ્રદેશ ની ચૂંટણી માં રાહુલ ગાંધી તેમજ પ્રધાન મંત્રી બંન્ને એ કમર કસી લીધી છે માનવા માં આવી રહ્યું છે કે યોજાનારી રેલી માં કોંગ્રેસ ના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી નોટબંધી ને લઇ મોદી ને ઘેરા માં લે તેમ છે થોડા સમય પેહલા રાહુલ ગાંધી એ પ્રધાનમંત્રી ના ‘વ્યક્તિગત કૌભાંડ’ ની વાત કરી હતી તેમજ તેમની પાસે આ વાત ની સબૂતી પણ છે તેમ તેમને જણાવ્યું હતું જયારે આજે યોજાનારી રેલી માં બંને પાર્ટી એક બીજા પર આકરા પ્રહારો કરશે સાથે જ મળતી માહિતી અનુસાર પ્રધાનમંત્રી ની રેલી માં 5 લાખ થી વધુ લોકાય તેમ છે.
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.